Gujarati Status 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *જ્યારે ઘેરાયેલા હશો તમે 3 years agoby Gujarati Lyrics2 Views 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખો થી,* *તો સગા પણ ફરિયાદ લઈને આવશે,* *એક દોસ્ત રાખજો જિંદગીમાં,* *જે ખરા સમયે સુખોની આખી જાન લઈ આવશે…!!!* 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 🌹 *શુભ સવાર*🌹 FacebookTwitterPinterestLinkedIn