Skip to content
Gujarati Lyrics

એવા યમુનાજીના નામ| Eva Yamunaji Na Naam Lyrics

Eva Yamunaji Na Naam Lyrics — Lyrics

Gujarati Bhajan 5 views June 27, 2023
PDF

એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,
એવા મહારાણીજીના પાન,
એવા મહારાણીજીના પાન અમને પ્રાણ પ્યારા છે,

સૂરજ દેવતાની દીકરીને યમરાજાની બેનડી..2
વરીયા ચૌદ ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છે…2
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,

શ્યામ ઘાટે ગોકુલ વાટે ઠકરાણી ઘાટે બિરાજતા..2
આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણ પ્યારા છે…2
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,

તાલ મૃદંગને વેણુ વાગે શોભાનો નહીં પાર રે…2
બલિહારી જાય “માધવદાસ’ અમને પ્રાણ પ્યારા છે..2
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,
એવા મહારાણીજીના પાન,
એવા મહારાણીજીના પાન અમને પ્રાણ પ્યારા છે,

Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che
Eva Maharaniji Na Pan
Eva Maharaniji Na Pan
Amne Pran Pyaara Che

Suraj Devataani Dikari Ne
Yamaraja Ni Benadi
Variya Chaud Bhuvnana Naath,
Amne Pran Pyara Che
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che

Shyaam Ghaate Gokul Vaate,
Thakaraani Ghaate Biraajta
Aarti Vishraam Ghaate Thaay,
Amne Pran Pyaara Che
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che

Taal Mrudang Ne Venu Vaage,
Shobhaano Nahi Paar Re
Balihaari Jaay Maadhav Daas,
Amne Pran Pyaara Che
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che
Eva Maharaniji Na Pan
Eva Maharaniji Na Pan
Amne Pran Pyaara Che

Share this song

Video

Related songs

PDF