એવા સંત હરીને પ્યારા રે| Eva sant hari ne pyaara re Lyrics in Gujarati
Eva sant hari ne pyaara re Lyrics in Gujarati — Lyrics
એવા સંત હરીને પ્યારા રે…2
એથી ઘડીયે ના રહે વ્હાલો ન્યારા રે…૩
(મહીમા હરીનો સારી પેઠે જાણે
મન અભિમાન તેનો લેશ ના આણે)…૨
હા રે રહે બ્રહ્મસ્વરૂપ મતવ્હાલા રે
એવા સંત હરીને….
(નાના કે મોટા ભજે જે હરીને
મન કર્મ વચને દ્રઢ કરી ને)…૨
હારે તેને પોતાના કરતાં જાણે સારારે…૨
એવા સંત હરીને….
(એવા તે સંતને વસીએ રે પાસે
જનમ મરણનો સંભવ નાસે)…૨
હારે વરસે અખંડ તે બ્રહ્મરસ ધારા રે…૨
એવા સંત હરીને….
(એવા સંતને સેવે જે પ્રાણી
પ્રેમ પ્રતી તિ ઉરમાં રે આણી)…૨
હારે પ્રેમસખી કે ઉતારે ભવપાર રે…૨
એવા સંત હરીને….
Eva sant hari ne pyaara re…2
Ethi ghadiye na rahe vaalo nyaara re…3
Eva sant hari ne pyaara re…2
Mahima Hari no saari pethe jaane
Man abhimaan teno lesh na aane
Ha re rahe brahm swarup mat vaala re
Eva sant hari ne…
Naana ke mota bhaje je hari ne
Man karm vachane dradh kari ne
Ha re tene potaana karata jaane saara re
Eva sant hari ne…
Eva te sant ne vasiye re paase
Janam maran no sambhav naase
Ha re varase akhand re brahn ras dhaara re
Eva sant hari ne…
Eva sant ne seve je praani
Prem prati ti urama re aani
Ha re prem sakhi ke utaare bhav paar re
Eva sant hari ne…
Video
Related songs
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી|Shree Maharani Ji Na Pan Karne Tu Prani lyrics
Shree Maharani Ji Na Pan Karne Tu Prani lyrics
Mogal Aave Navrat Ramva Lyrics in Gujarati
Goga Mari Gom Maa Vato Thay Lyrics | Kiran Bhuvaji Por | Soorpancham Beats
Maa Baap Ne Bhulsho Nahi Lyrics | Hemant Chauhan | Maa Baap Ne Bhulsho Nahi
હરે આલા અરાજી અમારી સુનો|Hare Aala Araji Amaari Suno Lyrics
Hare Aala Araji Amaari Suno Lyrics