Home » ઓ શ્રીનાથજી આવજો તમે|O SHRINATHJI AAJVO TAME Lyrics

ઓ શ્રીનાથજી આવજો તમે|O SHRINATHJI AAJVO TAME Lyrics

ઓ શ્રીનાથજી આવજો તમે,
વાત જોઈ રહ્યા ક્યારના મે.
એક જન્મથી જીવ અથાડે,
આપ શરણ ની ખબર ના પડે,
ઓ શ્રીનાથજી

આપ શરણ થી રૂડીયે વસે,
શ્રી મહા પ્રભુ વિણા ક્યાથી વિઝીયે,
શરણ શરણ થી આપનુ ખારુ,
જનમ મરન નુ દુઃખ તો ગયુ,
ઓ શ્રીનાથજી

દાસ આપના જો હશે ખરા,
જનમ મૃત્યુ થી તે તારી જશે,
દાસ ભવથી સો તરી જશે,
દાસ આપના જો ખરા હશે,
ઓ શ્રીનાથજી

દાસ હોય તો કડીના વિસારે,
ભય કડી ના સર્વદા પારે,
દાસ વિકસસે વિનંતિ વધે,
ઓ શ્રીનાથજી આવજો તમે,
ઓ શ્રીનાથજી…



English version


O SHRINATHJI AAJVO TAME,
VAAT JOI RAHYA KYARNA AME.
ANEK JANMTHI JEEV ATHADE,
AAP SHARAN NI KHABAR NA PADE,
O SREENATHJI

AAP SHARAN TO RUDIYE VASE,

SRI MAHA PRABHU VINA KYATHI VISIYE,
SHARAN SHARAN TO AAPNU KHARU,
JANM MARAN NU DUKH TO GAYU,
O SHRINATHJI

DAAS AAPNA JO HASHE KHARA,

JANM MRUTYU THI TE TARI JASHE,
DAAS BHAVATHI SAU TARI JASHE,
DAAS AAPNA JO KHARA HASHE,
O SHREENATHJI

DAAS HOY TO KADINA VISARE,

BHAY KADI NA SARVADA PARE,
DAAS VIKALSE VINANTI VADHE,
O SRINATHJI AAJVO TAME,
O SHRINATHJI…



Watch Video

Scroll to Top