Home » KADI BHULO NA PADE MARO BHAGWAN LYRICS | VIJAY SUVADA

KADI BHULO NA PADE MARO BHAGWAN LYRICS | VIJAY SUVADA

યાદ કરે રાધાને સામે મળે કાન
હો હો હો યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે રે પરમાણ
યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે રે પરમાણ

હો યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન

હો શ્યામની લીલા તો શ્યામ જાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
શ્યામની લીલા તો શ્યામ જાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે

ચીર પુરી દ્રોપદીના રાખે એની લાજ
તાંદુલની સામે ભરે સુદામાના ધાન
ચીર પુરી દ્રોપદીના રાખે એની લાજ
તાંદુલની સામે ભરે સુદામાના ધાન

હો યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન

હો ગોકુળની ગલીયોમાં ગાયો ચરાવી
કંશને મારી તોય મથુરા બચાવી
હો ધરમના કાજે મહાભારત રચાવી
સારથી બનીને કૌરવ સેનાને હરાવી

હો સૌને મળે છે સૌના પરમાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
સૌને મળે છે સૌના પરમાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે

નરસિંહ મહેતાની હુડીનો સ્વીકાર
પ્રહલાદ કાજ લિધો નરસિંહનો અવતાર
નરસિંહ મહેતાની હુડીનો સ્વીકાર
પ્રહલાદ કાજ લિધો નરસિંહનો અવતાર

યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન

હો કણ કણમાં છે હરિ નો વાસ
હાચા રે મન થી તમે રાખો વિશ્વાસ
હો હો માગજો દિલથી જોડી ને બે હાથ
ખાંધે નહિ ખુટવાદે દ્વારિકાનો નાથ

હો ગાડુ ચાલે છે હરિની ઓળખાણે
આવે છે વાલો ખરા રે ટાણે
ગાડુ ચાલે છે હરિની ઓળખાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે

યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે પરમાણ
યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે પરમાણ

યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન



English version


Yad kare radha ne same male kan
Ho ho ho yad kare radha ne same male kan
Meer ni bhakti nu rakhe re parman
Yad kare radha ne same male kan
Meera ni bhakti nu rakhe re parman

Ho yad karo dil thi to aave bhagwan
Kadi bhulo na pade maro bhagwan

Ho shyam ni lila to shyam jane
Aave chhe valo maro khara re tane
Shyam ni lila to shyam jane
Aave chhe valo maro khara re tane

Chir puri draupadi na rakhe aeni laj
Thandul ni hame bhare sudamana dhan
Chir puri draupadi na rakhe aeni laj
Thandul ni hame bhare sudamana dhan

Ho yad karo dil thi to aave bhagwan
Kadi bhulo na pae maro bhagwan

Ho gokul ni galiyo ma gayo charavi
Kansh ne mari toy mathura bachavi
Ho dharamne kaje mahabharat rachai
Sarthi banine kaurava sena ne haravi

Ho saune male chhe sauna parmane
Aave chhe valo maro khara re tane
Saune male chhe sauna parmane
Aave chhe valo maro khara re tane

Narsinh mehta ni hundi no swikar
Prahlad kaj lidho narsinh no avtar
Narsinh mehta ni hundi di no swikar
Prahlad kaj kaj lidho narsinh no avtar

Ho yad karo dil thi to aave bhagwan
Kadi bhulo na pade maro bhagwan

Ho kan kan ma chhe hari no vas
Hacha man thi tame rakho visvas
Ho mangajo dil thi be jodi ne be hath
Khadhe nai khutvade dwarika no nath

Ho gadu chale hari ni olakhane
Aave chhe valo khara re tane
Gadu chale chhe hari ni olakhane
Aave chhe valo maro khara re tane

Yad kare radha ne same male kan
Meera ni bhakti nu rakhe re parman
Yad kare radha ne same male kan
Meera ni bhakti nu rakhe parman

Yad karo dil thi to aave bhagwan
Kadi bhulo na pade maro bhagwan



Watch Video

Scroll to Top