હે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
હો તૂ તો લાગે છે વાઈટ ટીશર્ટ ટાઈટ રે એ તને જોઈ ને દિલ મારુ થાય લેફ્ટ રાઈટ રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
હો ફિક્કું પડી જાય તારા આગળ તો બોલિવૂડ હો તને જોઈ ને મસ્ત મારુ થઇ જાય મૂડ હો લટક મટકતુ મસ્ત ચાલે ને બનાવે રીલ હો તને જોઈ ને ભલ ભલાનું ડોલે દિલ
હો તારા કાળા ભમ્મર વાળ નમણી નાર રે હે તને જોયા પછી ના લાગે કોઈ ના માં સાર રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
હો હિરોઈન જેવી તુંતો લાગે રૂપાળી રે તને જોયા કરું છું હું તો ધારી ધારી રે હો હાઈ હિલ વાળા પેરે તૂ તો સેન્ડલ રે અરે સેલ્ફી પડે ને બદલે તું તો એંગલ રે
એ તને જોયા કરું છું હું તો ટગર ટગર રે એ તારા ઉપર નાખવું મારે પ્રેમ નું લંગર રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે આટલા માં એકલી રે આટલા માં એકલી રે
English version
He tara agad na aave koi ni sekani re Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Are lage se bau hot aatala ma ekali re
Ho tu to lage che white tshirt tight re Ae tane joi ne dil maru thayu left right re
Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Ae tu to lage se bau hot aatla ma ekli re
Ho fikku padi jaay tara agad to bollywood Ho tane joi ne mast maru thai jaay mood Ho latak matakatu mast chale ne banave reel Ho tane joi ne bhal bhala nu dole dil
He tara kala bhammar vaal namani naar re He tane joya pachi na lage koi na ma sar re
Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Ae tu to lage se bau hot aatla ma ekli re
Ho heroine jevi tu to lage che rupali re Tane joya karu chu hu to dhari dhari re Ho high heel vala pere tu to sendal re Are selfie pade ne badle tu to angle re
Ae tane joya karu chu hu to tagar tagar re Ae tara upar nakhavu mare prem nu langar re
Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Ae tu to lage se bau hot aatla ma ekli re
Ae tu to lage se bau hot aatla ma ekli re Aatla ma ekli re aatla ma ekli re