Home » Satrangi re Gujarati Song Lyrics

Satrangi re Gujarati Song Lyrics

ધીમે ધીમે જો આ શું થઇ રહ્યું
મન માં ચાલે શું..સમજુ ના કશું
આ વહેમ છે તો..કેમ છે
મારે કોઈ ને કેહવું નથી.. આ જેમ છે બસ તેમ છે
નામ કોઈ પણ દેવું નથી

સતરંગી રે….મનરંગી રે
અત્રંગી રે નવરંગી મુજ સંગે તારી પ્રીત
સતરંગી રે…મનરંગી રે
અત્રંગી રે નવરંગી મુજ સંગે તારી પ્રીત
સતરંગી…

ઓ ઝાકળ જેવી આ બે પળ નો સાગર જેવો હરખ
જળની છે કે મૃગજળની છે
શેની છે રે આ તરસ
આ વ્હાલ માં શું હાલ છે
મારે કોઈ ને કેવું નથી
આ પ્રેમ છે બસ પ્રેમ છે
નામ કોઈ પણ દેવું નથી

સતરંગી રે…મનરંગી રે
અત્રંગી રે નવરંગી મુજ સંગે તારી પ્રીત
સતરંગી રે..મનરંગી રે
અત્રંગી રે નવરંગી મુજ સંગે તારી પ્રીત
સતરંગી..



Scroll to Top