Home » HASTA CHAHERA NE PUCHI LEJO LYRICS | KAJAL MAHERIYA

HASTA CHAHERA NE PUCHI LEJO LYRICS | KAJAL MAHERIYA

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

જે ખુશ રહેતા હોય એની આંખમાં જોજો
ખુશ રહેતા હોય એની આંખમાં જોજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

જીવતા શરીર ને મન થી મરેલા
બહાર ના આવે આંસુ છુપાયલા
જીવતા શરીર ને મન થી મરેલા
બહાર ના આવે આંસુ છુપાયેલા

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
હો એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

હો ભૂતકાળ મા ખોવાયેલુ જડવાનું નથી
જતુ રહ્યુ એ પાછુ મળવાનું નથી

ઓ વીતેલા સમય ને યાદ ના કરાવશો
ઓલવાયેલા પ્રેમ ને પાછો ના જગાવશો
પાછો ના જગાવશો

હો બંધ કિતાબ ને પાછી ના ખોલસો
દફણ કરેલ યાદો ને હવે ના છંછેડશો
બંધ કિતાબ ને પાછી ના ખોલસો
દફણ કરેલ યાદો ને હવે ના છંછેડશો

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
હો એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

હો એવુ કોઈ ના હોય જેને પ્રેમ ના થાય
એવા ગણા હસે જેને પ્રેમ ના મળ્યો હોય

હો લાગણી કોઈ ની જોડે લગન બીજા જોડે થાય
કોઈ ઘર માં સાથ રહે કોઈ દિલ માં રહી જાય
દિલ મા રહી જય

ઓ સંબંધ છૂટી ગયા પણ મોહ ના છૂટે
બધુ છે જોડે પણ તોયે કૈક ખૂટે
સંબંધ છૂટી ગઈ પણ મોહ ના છૂટે
બધુ છે જોડે પણ તોયે કૈક ખૂટે

જેના હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
હસતા ચહેરા હોય એને પૂછી રે લેજો
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે
એના દિલ તુટેલા છે ક્યાક કોઈ છૂટેલા છે

English version

Jena hasta chahera hoy ene puchi re lejo
Jena hasta chahera hoy ene puchi re lejo
Hasta chahera hoy ene puchi re lejo
Ena dil tutela che kyak koi chhutela che

Je khush rehta hoy eni aankho ma jojo
Khush rehta hoy eni aankho ma jojo
Ena dil tutela che kyak koi chhutela che

Jivata sarir ne mann thi marela
Bahar na aave aansu chupayela
Jivata sarir ne mann thi marela
Bahar na aave aansu chhupayela

Jena hasta chahera hoy ene puchi re lejo
Hasta chahera hoy ene puchi re lejo
Ena dil tutela che kyak koi chhutela che
Ho ena dil tutela che kyak koi chhutela che

Ho bhutkad ma khovayelu jadvanu nathi
Jatu rahyu ee pachhu madva nu nathi

O vitela samay ne have yaad na karavaso
Olavayela prem ne pachho na jagavaso
Pachho na jagavaso

Ho bandh kitab ne pachi na kholso
Dafan karel yaado ne have na chhanchhed so
Bandh kitab ne pachi na kholso
Dafan karel yaado ne have na chhanchhed so

Jena hasta chahera hoy ene puchi re lejo
Hasta chahera hoy ene puchi re lejo
Ena dil tutela che kyak koi chhutela che
Ho ena dil tutela che kyak koi chhutela che

Ho evu koi na hoy jene prem na thayo hoy
Eva gana hase jene prem na madyo hoy

Ho lagni koi ni jode lagan bija jode thay
Koi ghar ma sathe rahe koi dil ma rahi jay
Dil ma rahi jay

O sabndh chuti gaya pan moh na chute
Badhu che jode pan toye kaik khute
Sabndh chuti gaya pan moh na chute
Badhu che jode pan toye kaik khute

Jena hasta chahera hoy ene puchi re lejo
Hasta chahera hoy ene puchi re lejo
Ena dil tutela che kyak koi chhutela che
Ena dil tutela che kyak koi chhutela che
Ena dil tutela che kyak koi chhutela che
Ena dil tutela che kyak koi chhutela che

Watch Video

Scroll to Top