Skip to content
Gujarati Lyrics

VAYARA VIYOG NA VAYA LYRICS | RAKESH BAROT

Gujarati Song 4 views December 27, 2023
PDF

VAYARA VIYOG NA VAYA is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.

ઓ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા
આજે કાળ ના ચોઘડિયે

ઓ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા
આજે કાળ ના ચોઘડિયે

હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે

હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં
હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા

એ તારો અવાજ હોંભરવા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા
ગોડી કોઈ ના આવ્યું મજરે

એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા
ફોટા ભમે મારી નજરે

હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે

નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા
યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા

હો કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા ફોટા
જોવું છું એ ફોટા મારા ઓંહુ ના રોકાતા

હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બઉ ધ્યાન
મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ

એ બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે
એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે

તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે

એ પ્રેમ ના એ પાઠ તમે પલ માં વિહરાયા
મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા

હો કઠણ કર્યા કાળજા ને પથ્થર ખડકાયા
આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા

હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી
નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી

હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ
ચમ કરી તને આ ભુલાયો

એ લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે

એ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા
આજે કાળ ના ચોઘડિયે

યાદ કરું બેસી ને બાવળિયે
યાદ કરું બેસી ને બાવળિયે

O samay sanjoge vayara viyog na vaya
Aje kar na choghadiye

O samay sanjoge vayara viyog na vaya
Aje kar na choghadiye

Ho lamano na varyo thodo mara homu
Yaad karu besi ne bavriye

Ho mara kismat phutya tame marathi ruthya
Haiye het cham phutya ankhe onhuda khutya

Ae taro avaj hombharava call recording me rakhya
Godi koi na avyu majre

Ae tara mara phota phonena lokar ma hantadya
Phota bhame mari najare

Ho lamano na varyo thodo mara homu
Yaad karu besi ne bavariye

None thi lai gondi mari hare thaya mota
Yaad ave ae dade mara hali jay ruvada

Ho college ma me birthday ujavyo padya bhera phota
Jovu chu ae phota mara ohu na rokata

Ho tara karela ae phone maru rakhati bau dhyan
Mane padi na koi jon aje bhuli gai odakhan

Ae banas vari bas ma bhanava bhera bhera jata gondi cam kari vihare
Ae gom na bas stand bhera pakodi re khata baka cam kari vihare

Tame lamano na varyo thodo mara homu
Yaad karu besi ne bavariye

Ae prema na ae patha tame pal ma viharaya
Mann monya bija hare dalada badalaya

Ho kathan karya kalaja ne paththara khadakaya
Avu su pasi kai ne mukh na bataya

Ho mane malavanu cuki gai tu andhara ma muki
Nikali jivani tu tunki thai gai marathi vikhuti

Ho 0156 tara mara prema no password
Cam kari tane a bhulayo

Ae lamano na varyo thodo mara homu
Yaad karu besi ne bavariye

Ae samaya sanjoge vayara viyog na vaya
Aje kar na choghadiye

Yaad karu besi ne bavariye
Yaad karu besi ne bavariye

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Rahul Nadiya
Director Ravi Nagar
Genre Sad
Publisher Naresh Thakor

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is VAYARA VIYOG NA VAYA from?
VAYARA VIYOG NA VAYA is from Saregama Gujarati.
Who sang the song VAYARA VIYOG NA VAYA?
The song VAYARA VIYOG NA VAYA was sung by Rakesh Barot.
Who composed the music for VAYARA VIYOG NA VAYA?
The music for VAYARA VIYOG NA VAYA was composed by Ravi Nagar.
Who wrote the lyrics of VAYARA VIYOG NA VAYA?
The lyrics for VAYARA VIYOG NA VAYA were written by Rahul Nadiya.
What genre is VAYARA VIYOG NA VAYA?
VAYARA VIYOG NA VAYA is a Gujarati Sad song.

Related songs

PDF