Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

AME GOMADA NA DESI LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશી
હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશી
હોય સેતર નો વાયરો ના ઘર માં ઠંડી એસી

તમે ફેશન વાળા તમે નખરા વાળા
તમે ફેશન વાળા તમે નખરા વાળા
હો અમે તો ગોમ માં જપીયે માળા
અમે તો ગોમ માં જપીયે માળા

હો ટૂંકા ટૂંકા કપડાં પેરી આયા તમે ચ્યોંથી
અમે શર્ટ ના હેઠે પેરીએ જોરદાર ધોતી

તમે ફેશન વાળા તમે નખરા વાળા
તમે ફેશન વાળા તમે નખરા વાળા
હો અમે તો ગોમ માં જપીયે માળા
અમે તો ગોમ માં જપીયે માળા

હો તમે તો લાગો બોલિવૂડ ના એક્ટર રે
તારે ઇનોવા મારે ટ્રેક્ટર રે
અમારા ગામ ના તને રોટલા ચ્યો ભાવશે
પિઝા બર્ગર મારા ગોમાંમાં ના મળશે

હે ખાવા મળશે ખાજા ના મળે પીવા માજા
ખાવા મળશે ખાજા ના મળે પીવા માજા
હો અમે તો દૂધ પી ને રઈએ હાજા
અમે તો દૂધ પી ને રઈએ હાજા
હો તમે શેર ના વિદેશી શેર ના વિદેશી

હો જવું પડશે શેતર માં વાઢવા ઘઉં
હમજો ને વાત નઈ ફાવે તમને બહુ રે
હો ગરીબ ના ઘર ની ચમ બનાવા માંગો વહુ રે
લાજ કાઢી ઘર માં ગોડી રેવું કાઠું બહુ રે

તમે થ્યો છો મારા થઇ ને રેજો હારા
તમે થ્યો છો મારા થઇ ને રેજો હારા
હો ચમ છો ભાભી ભાઈબંધ કેસે અમારા
ચમ સો ભાભી ભાઈબંધ કેસે અમારા

હો હતા શેર ના વિદેશી થઇ ગયા ગોમડા ના દેશી
થઇ ગયા ગોમડા ના દેશી.

English version

Ho tame sher na videshi ame gomdana deshi
Ho tame sher na videshi ame gomdana deshi
Hoy setar no vayro na ghar ma thandi aesi

Tame fashion vala tame nakhara vala
Tame fashion vala tame nakhara vala
Ho ame to gom ma japiye mala
Ame to gom ma japiye mala

Ho tunka tunka kapda peri aaya tame chyothi
Ame shirt na hethe periae jordar dhoti

Tame fashion vala tame nakhara vala
Tame fashion vala tame nakhara vala
Ho ame to gom ma japiye mala
Ame to gom ma japiye mala

Ho tame to lago bollywood na actor re
Tare inova mare trackor re
Amara gam na tanr rotla chyo bhavshe
Pizza burger mara gomma na malshe

He khava malshe khaja na male piva maja
Khava malshe khaja na male piva maja
Ho ame to dudh pi ne raiae haja
Ame to dudh pi ne raiae haja
Ho tame sher na videshi sher na videshi

Ho javu padshe shetar ma vadhava ghau
Hamjo ne vat nai fave tamne bahu re
Ho garib na ghar ni cham banva mango vahu re
Lag kadhi ghar ma godi revu kathu bahu re

Tame thyo chho mara thai ne rejo hara
Tame thyo chho mara thai ne rejo hara
Ho cham chho bhabhi bhaibandh kese amara
Cham chho bhabhi bhaibandh kese amara

Ho hata sher na videshi thai gaya gomdana deshi
Thai gaya gomda na deshi.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Mayur Nadiya
  • Genre: Romantic
  • Publisher: Rinkesh Nadiya

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!