Home » Aavi Re Vevai Ni Jaan Lyrics In Gujarati – Gujarati Fatana Lyrics

Aavi Re Vevai Ni Jaan Lyrics In Gujarati – Gujarati Fatana Lyrics

હે
આવી રે વેવાઈ ની જાન, વરરાજા દેખાણા
હે
મસ્તી માં છે સૌ કોઈ જણ, જાનૈયા દેખાણા
આવી રે વેવાઈ ની જાન, વરરાજા દેખાણા

હે
વરના કાકા વરના મામા , પેરી ઉભા સૌ પાયજામા
જાનૈયા છે સૌ ફૂલ તાન, વરરાજા દેખાણા
આવી રે વેવાઈ ની જાન, વરરાજા દેખાણા

સાસુ વરને પોંખવા આવે, ધૂસડ-મુસળ સાથે લાવે
હે
એવું નાક તાણ્યું કે રાખજો ભાન , વરરાજા દેખાણા
આવી રે વેવાઈ ની જાન, વરરાજા દેખાણા

હે
મસ્તી માં છે સૌ કોઈ જણ, જાનૈયા દેખાણા
આવી રે વેવાઈ ની જાન, વરરાજા દેખાણા



Watch Video

Scroll to Top