Mukti Male Ke Naa Male Lyrics In Gujarati – Maran na Bhajan Lyrics
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે
મેવા મળે કહે ના મળે મારે સેવા તમારી કરવી છે
….મુક્તિ મળે કે ના મળે
મારો કંઠ મધુરો ના હોય ભલે,મારો સુર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કહે ના મળે ,મારે સ્તવન તમારી કરવી છે
….મુક્તિ મળે કે ના મળે
આવે જીવન માં તડકા છાયા,દુખો ના જયારે પડે પડછાયા
કાયા રહે કહે ના રહે, મારે માયા તમારી કરવી છે
….મુક્તિ મળે કે ના મળે
હું પંથ તમારો છોડું નહિ, નેહ દુર દુર ક્યાંયે દૌડુ નહિ
પુણ્ય મળે કહે ના મળે, મારે પૂજા તમારી કરવી છે
….મુક્તિ મળે કે ના મળે
Related songs
BHOLA TARI BHAKTI MA SHAKTI LYRICS | GEETA RABARI
મન નો મોરલિતો રટે તરુ નામ| MANNO MORALITO RATE TARU Lyrics
MANNO MORALITO RATE TARU Lyrics
ગણપતિ બાપા પધારો વિઘ્ન | ganpati bapa padhaaro Lyrics in gujarati
ganpati bapa padhaaro Lyrics in gujarati