હો ઢલ ગયા દિન અબ હો ગયી હે રાત ખેલે દાંડિયા આજ કી રાત માન મેરી બાત દે હાથો મેં હાથ ખેલે દાંડિયા આજ કી રાત ગરબે કી રાત હે આયી નવરાત હે જુમલે આજ સારી રાત
કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી ઢલ ગયા દિન અબ હો ગયી હે રાત ખેલે દાંડિયા આજ સારી રાત
હા દિલ પે કાબુ ના કરે પાયલ રે શોર ગરબા માં વાગે જયારે દેશી રે ઢોલ થોડા સા જુમલે ના કર તું મુજે બોર રમીલે ગરબા લગાવી થોડું જોર કયું હે તું દૂર ખડા આજા મેરે પાસ જરા ખેલે હમ ગરબા સારી રાત હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
હા તેરે લિયે કિયા હે સોલા સિંગાર બેકલેસ ચોલી જોઈ થઇ ગયી બબાલ કમર પર ટેટુ લગતા હે કમાલ અણિયારી આંખ છે ને ગોરા ગોરા ગાલ હમ..રાધા કા કાન હે તું થોડા નાદાન હે તું માનીલે કાના મારી તું વાત હે કાન હે કાન હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી
English version
Ho dhal gaya din ab ho gayi he raat Khele dadiya aaj ki raat Maan meri baat de hatho me hath Khele dadiya aaj ki raat Garbe ki raat he aayi navrat he Jumle aaj sari raat
Kaan kakardi na maro re navi nakor chhe matli He kaan kakardi na maro re navi nakor chhe matli Dhal gaya din ab ho gayi he raat Khele dadiya aaj sari raat
Ha dil pe kabuna kare payal ae shor Garba ma vage jayre desi re dhol Thodasa jumle na kar tu muje bor Ramile garba lagavi thodu jor Kyu he tu door khada aa jaa mere paas jara Khele hum garba sari raat He kaan kakardi na maro re navi nakor chhe matli He kaan kakardi na maro re navi nakor chhe matli
Ha tere liye kiya he sola singar Bekles choli joi thai gayi babal Kamar par tetu lagta he kamal Aniyari aakh chhe ne gora gora gaal Hm..radha ka kaan he tu thoda nadan he tu Manile kaana mari vaat He kaan he kaan He kaan kakardi na maro re navi nakor chhe matli He kaan kakardi na maro re navi nakor chhe matli Kaan kakardi na maro re navi nakor chhe matli Kaan kakardi na maro re navi nakor chhe matli