એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ…મારગ માથે નજરૂ મારગ માથે નજરૂ માંડી જોઈ રહી તારી વાટ મારગ માથે નજરૂ માંડી જોઈ રહી તારી વાટ હમણાં મારો દીકરો આવે હમણાં મારો દીકરો આવે આવે એવા ભણકાર બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ…દીકરા તારી દીકરા તારી યાદ મા મારી નીંદર વેરણ થઈ દીકરા તારી યાદ મા મારી નીંદર વેરણ થઈ અન્ન પાણી મને ભાવે નહી ને અન્ન પાણી મને ભાવે નહી ને કાયા કરમાઈ ગઈ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ… માવડી લખે માવડી લખે દીકરા મારી અંત ઘડી આવી રહી માવડી લખે દીકરા મારી અંત ઘડી આવી રહી આખર ની માં ની અરજુ વાંચી આખર ની માં ની અરજુ વાંચી આવજે ઓ મારા ભાઈ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
હે… દુખિયારી ના દુખિયારી મા નો કાગળ વાંચી જલ કરે ફરિયાદ દુખિયારી મા નો કાગળ વાંચી જલ કરે ફરિયાદ આવા દીકરા ના ઘડતો પ્રભુ, આવા દીકરા ના ઘડતો જેને માં ની આવે નહીં યાદ ઘડે તો ઘડજે એવા કરે માં બાપ ની સેવા ઘડે તો ઘડજે એવા કરે માં બાપ ની સેવા ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા.
English version
Ae gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Jai kejo mara dikara ne tame jai kejo mara dikrane aave sambhad leva kaj Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova Ae gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Jai kejo mara dikara ne tame jai kejo mara dikrane aave sambhad leva kaj Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova
Ae… Marag mathe Marag mathe najaru madi joi rahi tari vaat Marag mathe najaru madi joi rahi tari vaat Hamna maro dikaro aave hamna maro dikaro aave aave aeva bhankar Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova Ae gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Jai kejo mara dikara ne tame jai kejo mara dikrane aave sambhad leva kaj Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova
Ae…. Dikara taari Dikara taari yaad ma mari nindar veran thai Dikara taari yaad ma mari nindar veran thai Ann pani mane bhave nahi ne ann pani mane bhave nahi ne kaya karmai gai Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Jai kejo mara dikara ne tame jai kejo mara dikrane aave sambhad leva kaj Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova
Ae…. Mavdi lakhe Mavdi lakhe dikara mari aant ghadi aavi rahi Mavdi lakhe dikara mari aant ghadi aavi rahi Aakhar ni ma ni arju vanchi aakhar ni ma ni arju vanchi aavje o mara bhai Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova Ae gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Jai kejo mara dikara ne tame jai kejo mara dikrane aave sambhad leva kaj Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova
Ae… Dukhiyari na Dukhiyari ma no kagad vanchi jal kare fariyaad Dukhiyari ma no kagad vanchi jal kare fariyaad Aava dikara na ghadto prabhu aava dikara na ghadto jene ma ni aave nahi yaad Ghade to ghadje aeva kare ma bap ni seva Ghade to ghadje aeva kare ma bap ni seva Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Gharda ghar ma bethi mavdi lakhe kagdiya aaj Jai kejo mara dikara ne tame jai kejo mara dikrane aave sambhad leva kaj Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova Beta taru mukhadu jova aankho mari lagi rova.