હો..હો..હો..હા..હા..હા..ઊહુ..આહા..હા..ઓહો..હા..હા..હા..ઓ..લા..લા..લા હો જીવથી અનમોલ મારી જાન રે દિલ માં છે તારા ગણા માન રે જીવથી અનમોલ મારી જાન રે દિલ માં છે તારા ગણા માન રે હો તારા વિના જુદા એક પલ ના રેવાય રે દિલ ની વાત તને કવસુ મારી જાન રે હો હો હો જાનુ તું છે તો હું છું જાનું મારી તું છે તો હું છું
હો જન્મો નો માંગુ તારો સાથ રે।। માનું છું તમને મારો નાથ રે।।। જન્મો નો પિયુ માંગું સાથ રે હો।। માનું છું તમને મારો નાથ રે હો ભૂલે ભુલાય નહિ સાયબા તારો પ્યાર રે જીવન કર્યું હવે તમારાજ નામ રે હો..હો પિયુ તું છે તો હું છું સાજન તું છે તો હું છું પિયુ તું છે તો હું છું સાજન તું છે તો હું છું
હો..હો મન ની મુરત તું દિલ માં સમાણી મારી નસ નસ માં જાનું તુજ ને વસાવી હો હૈયા ના હેત માં તસ્વીર સજાવી તમારા પ્રેમ માં જોગણ બનાવી હો દિલ ને મારા હવે રહશે ઇન્તજાર રે કયારે પહેરવું તને બંગડી હાથે બાર રે હો હો હો જાનુ તું છે તો હું છું જાનું મારી તું છે તો હું છું સાજન તું છે તો હું છું પિયુ મારા તું છે તો હું છું
ઓ.. હું તારો શ્યામ તું રાધા છે મારી અમર રહશે રાધા પ્રીત તારી મારી હો તારી રે પ્રીત માં ભાન શાન ભૂલી છોડી આખા જગ ને થઇ પ્રીત ઘેલી હો નવરંગ ચૂંદડી તુજને ઓઢાડી બંનાવું તને મારા રૂઢિયા ની રાણી હો હો હો જાનુ તું છે તો હું છું જાનું મારુ તું છે તો હું છું પિયુ તું છે તો હું છું સાજન તું છે તો હું છું લા..લા..લા..હા..હા..હા..હોહો..હો..હો..સાયબા…હો..ઓ..સાયબા..ઓ..સાયબા
English version
Ho..ho..ho..ha..ha..ha..uhu..aha..ha..oho..ha..ha..ha..o..la..la..la Ho jiv thi anmol mari jaan re dil chhe tara gana maan re jiv thi anmol mari jaan re dil chhe tara gana maan re Ho tara vina juda ek pal na revay re Dil ni vaat tane kavsu mari jaan re Ho..ho..ho jaanu tu chhe to hu chhu jaanu mari tu chhe to hu chhu
Ho janmo no magu taro shath re.. Manu chhu tamne maro naath re.. Janmo no piyu magu shath re ho.. Manu chhu tamne maro nath re Ho bhule bhulay nahi sayba taro pyar re Jivan karyu have tamaraj naam re Ho..ho Piyu tu chhe to hu chhu sajan tu chhe to hu chhu Piyu tu chhe to hu chhu sajan tu chhe to hu chhu
Ho..ho man ni murat tu dil ma samani Mari nas nas ma jaanu tuj ne vashavi Ho haiya na het ma tasvir sajavi Tamara prem ma jogan banavi Ho dil ne mara have rahse intjaar re Kayre pahravu tane bangdi hathe baar re Ho..ho..ho janu tu chhe to hu chhu jaanu mari tu chhe to hu chhu Sajan tu chhe to hu chhu piyu mara tu chhe to hu chhu
O..hu taro shyam tu radha chhe mari Amar rahse radha prit tari mari Ho tari re prit ma bhan shaan bhuli Chhodi aakha jag ne thi prit gheli Ho navrang chunddi tujne odhadi Banavu tane mara rudhiya ni rani Ho..ho..ho janu tu chhe to hu chhu jaanu mari tu chhe to hu chhu Piyu tu chhe to hu chhu sajan tu chhe to hu chhu La..la.la..ha..ha..ha..hoho..ho..ho..sayba..ho..o..sayba..o..sayba.