જિંદગી જાશે હવે રડતા ને રડતા જિંદગી જાશે હવે રડતા ને રડતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
તને મળશે સારું કોઈ મારા કરતા તને મળશે સારું કોઈ મારા કરતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
જુદા થયા પછી બહુ ના રોતા પાછું વળી ને મારી સામે ના જોતા જુદા થયા પછી બહુ ના રોતા પાછું વળી ને મારી સામે ના જોતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા નસીબ નોતા મળતા
વિધાતા ને કોઈ સમજાવ ચોપડા ફરીથી બનાયો નામ એનું ઉમેરાયો કિશ્મત માં એને લખાયો વિધાતા ને કોઈ સમજાવ ચોપડા ફરીથી બનાયો નામ એનું ઉમેરાયો કિશ્મત માં એને લખાયો કહી કહી થાક્યો નથી કોઈ રે સાંભળતા કહી કહી થાક્યો નથી કોઈ રે સાંભળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા નસીબ નોતા મળતા
જુદા થયા પછી બહુ ના રોતા પાછું વરી ને મારી સામે ના જોતા જુદા થયા પછી બહુ ના રોતા પાછું વરી ને મારી સામે ના જોતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા નસીબ નોતા મળતા છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા નસીબ નોતા મળતા
English version
Zindgi jaase have radta ne radta Zindgi jaase have radta ne radta Chhu kariye.. Aapda naseeb nota madta Chhu kariye.. Aapda naseeb nota madta
Tane madse saru koi mara karta Tane madse saru koi mara karta Chhu kariye.. aapda naseeb nota madta Chhu kariye.. aapda naseeb nota madta
Juda thaya pachi bahu na rota Pachu vari ne mari same na jota Juda thaya pachi bahu na rota Pachu nari ne mari same na jota Chhu kariye.. aapda naseeb nota madta Chhu kariye.. aapda naseeb nota madta Naseeb nota madta
Vidhta ne koi samjav chopda farithi banyo Name anu umerayo kismat ma ane lakhyo Vidhata ne koi samjav chopda farithi banyo Name anu umerayo kismat ma ane lakhyo Kahi kahi thakyo nathi koi re sabhdta Kahi kahi thakyo nathi koi re sabhdta Chhu kariye.. aapda naseeb nota madta Chhu kariye.. aapda naseeb nota madta Chhu kariye.. aapda naseeb nota madta Naseeb nota madta
Uper varo banve jodi niche vara nakhe todi Aamna desho tanshodi kahvchhu tamne hath jodi Uper varo banve jodi niche vara nakhe todi Aamna desho tarshodi kahvchhu tamne hath jodi Jivte jiv melya jone amne marta Jivte jiv melya jone amne marta Chhu kariye.. aapda naseeb nota madta Chhu kariye.. aapda naseeb nota madta
Juda thaya pachi bahu na rota Pachu vari ne mari same na jota Juda thaya pachi bahu na rota Pachu vari ne mari same na jota Chhu kariye.. aapda naseeb nota madta Chhu kariye.. aapda naseeb nota madta Naseeb nota madta Chhu kariye aapda naseeb nota madta Naseeb nota madta