Skip to content
Gujarati Lyrics

Chahu Chhu Tane Lyrics | Vikram Thakor, Jalpa Dave | Shree Mahaveer Movie Makers

Gujarati Song 59 views March 27, 2023
PDF

Chahu Chhu Tane is a Gujarati Alpesh Vyas song voiced by Vikram Thakor from Shree Mahaveer Movie Makers. The song is composed by Jalpa Dave, with lyrics written by Alpesh Vyas.

ચાહું.. છું તને…ચાહત થી પણ વધારે
સમાવી છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં
ચાહું.. છું તને…ચાહત થી પણ વધારે
સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં
ચાહું.. છું તને…

ઉપકાર છે ભગવાન નો જીવન સંગીની તું છે
અંધકાર હતો જીવન માં હવે રોશની પણ તું છે
ઉપકાર છે ભગવાન નો જીવન સંગીની તું છે
અંધકહર હતો જીવન માં હવે રોશની પણ તું છે
તું હતી તારા માત-પિતા ની લાડકી ને વાલી
છોડી એ ઘર મારા ઘર નો તુલસી ક્યારો તું છે

મારા સપના ને તારા બનાવી ઘર મારુ તે સજાવ્યું
મારા માં-બાપ ને તારા બનાવી સેવા સુ એ સમજાવ્યું
માંગી છે તને માંગવા થી પણ વધારે
માંગી છે તને માંગવા થી પણ વધારે
સમાવી છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં
ચાહું.. છું તને…

જ્યાં જ્યાં પડે પગલાં તારા મારુ દિલ બિસાયું
જીવ છે તન માં જ્યાં સુધી તારો સાથ નિભાયુ
જ્યાં જ્યાં પડે પગલાં તારા મારુ દિલ બિસાયું
જીવ છે તન માં જ્યાં સુધી તારો સાથ નિભાયુ
સાત ફેરા ની રીત રેશમ ની સાતજન્મ માની ને
ફૂંફાડા સાગર માં સિત્તરનદી થઇ સમાવું
પામ્યો છે તને પામવા થી પણ વધારે
પામ્યો છે તને પામવા થી પણ વધારે
સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં
ચાહું.. છું તને…

તારી મહેક છે મારા ઘરના ખૂણે ખૂણે
તારા વિના હું અધૂરો
તારી ધડકન છે મારા દિલ ના ખૂણે ખૂણે
તારા વિના હું અધૂરી

તારો ચૂડી ચાંદલો સજી છોડુંઆ સંસાર
આવતા ભવે તુંજ બસ તુજ બને મારો ભરથાર
તારા પહેલા મારો જીવ જાશે સહીના શકું તારી દુરી
જન્મો-જનમ બસ તુજને ચાહું જીવું નહિ પળવાર

જીવ્યો છે તને જીવન થી પણ વધારે
જીવ્યો છે તને જીવન થી પણ વધારે
સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં
ચાહું.. છું તને…ચાહત થી પણ વધારે
સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં
ચાહું.. છું તને…ચાહું.. છું તને…
ચાહું.. છું તને…ચાહું.. છું તને…

Chahu..chhu tane..chahat thi pan vadhare
Samavi chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma
Chahu..chu tane chahat thi pan vadhare
Samavi chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma
Chahu..chhu tane

Upkar chhe bhagvan no jivan sangeeni tu chhe
Andhkar hato jivan ma have roshani pan tu chhe
Upkar chhe bhagvan no jivan sangeeni tu chhe
Andhkahr hato jivan ma have roshani pan tu chhe
Tu hati taara mata-pitaa ni laadki ne vaali
Chhodi ae ghar mara ghar no tulsi no kyaro tu chhe

Mara sapna ne tara banavi ghar matu te sajavyu
Mara maa-baap ne tara banavi seva shu ae samjavyu
Maangi chhe tane mangva thi pan vadhaare
Maangi chhe tane mangva thi pan vadhaare
Samavi chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma
Chahu..chhu tane

Jya jya apde pagla tara maaru dil bisayu
Jive chhe tan maa jya sudhi taro saath nibhayu
Jya jya apde pagla tara maaru dil bisayu
Jive chhe tan maa jya sudhi taro saath nibhayu
Saat phera ni rit rashan ni saatjanm maani ne
Funfada saagar ma seetar-nadi thai samavu
Paamyo chhe tane paamvathi pan vadhaare
Paamyo chhe tane paamvathi pan vadhaare
Samavyo chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma
Chahu..chhu tane

Taari mahek chhe mara ghar na khune khune
Tara vina hu adhuro
Taari dhadkan chhe mara dil na khune khune
Tara vina hu adhuri

Taaro chudi chandalo saji chhodu aa sansaar
Aavta bhave tu j bas tu j bane maro bharthar
Taaro pahelaa maro jiv jaashe sahi na shaku tari doori
Janmo janam bas tujne chahu jivu nahi padvar

Jivyo chhe tane jivan thi pan vadhaare
Jivyo chhe tane jivan thi pan vadhaare
Samavyo chhe tane aakho ma chhvaso ma dil ma dhadkan ma
Chahu..chhu..tane chahat thi pan vadhaare
Samavyo chhe tane aakho ma chhvaso ma dil ma dhadkan ma
Chahu..chhu..tane chahu..chhu..tane
Chahu..chhu..tane chahu..chhu..tane

Share this song

Video

Song details

Singer Vikram Thakor
Lyricist Alpesh Vyas
Director Jalpa Dave
Genre Alpesh Vyas
Publisher Shree Mahaveer Movie Makers

Shree Mahaveer Movie Makers Songs Lyrics

Song Singers
Tara Par Chand Nathi Maryo Vikram Thakor
Shu Tane Pyar Maro Nathi Gamto Bechar Thakor

FAQs

Which album or label is Chahu Chhu Tane from?
Chahu Chhu Tane is from Shree Mahaveer Movie Makers.
Who sang the song Chahu Chhu Tane?
The song Chahu Chhu Tane was sung by Vikram Thakor.
Who composed the music for Chahu Chhu Tane?
The music for Chahu Chhu Tane was composed by Jalpa Dave.
Who wrote the lyrics of Chahu Chhu Tane?
The lyrics for Chahu Chhu Tane were written by Alpesh Vyas.
What genre is Chahu Chhu Tane?
Chahu Chhu Tane is a Gujarati Alpesh Vyas song.

Related songs

PDF