Tara Par Chand Nathi Maryo Lyrics | Vikram Thakor | Shree Mahaveer Movie Makers
Tara Par Chand Nathi Maryo is a Gujarati Bewafa (બેવફા) song voiced by Vikram Thakor from Shree Mahaveer Movie Makers. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by M.S. Raval.
તારા જેવી તારા જેવી જગ આખા માં મને
મળશે હજાર છોળી મળશે હજારો
તારા જેવી તારા જેવી જગ આખા માં મને
મળશે હજાર છોળી મળશે હજારો
તારા જેવી જગમાં મને મળશે રે હજારો
હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો
તારા જેવી જગમાં મને મળશે હજારો
હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો
હારૂ થયું વેલી ઉઘડી ગઈ ઓખો
જોણી ગયો તારો પ્રેમ નતો હાચો
હારૂ થયું વેલી ઉઘડી ગઈ ઓખો
જોણી ગયો તારો પ્રેમ નતો હાચો
ખોટો કર્યો તો મેં ભરોસો હો હો હો હો
ખોટો કર્યો તો મેં ભરોસો
તારા પર સિક્કો નથી માર્યો
તારા જેવી જગમાં મને મળશે રે હજારો
હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો
તારા તો ઓરતા મહેલ માં રેવાના
નતી લાયક તું દિલ માં રેવાનાં
તકલાદી પ્રેમ તારો ખોટા તારા વાયદા
ખોટું આપ્યું તું તને સ્થાન મારા દિલ માં
પ્રેમ કરીને રૂપિયા કમાવવા
જોણી ગયો તો જાનુ તારા ઈરાદા
જારે જા છોળી ચાલતી થા હો હો હો હો
જારે જા છોળી ચાલતી થા
તારા પર ચાંદ નથી માર્યો
તારા જેવી જગ માં મને મળશે રે હજારો
હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો
સમય સમય ની વાત છે જાનુ
કોક દી બદલાશે કિસ્મત મારૂં
મને ઠુકરાવ્યો એને પછતાવો થાસે
જીવન બગાડ્યું તે તારી રે જાતે
તારી હકીકતતારો પ્રેમી રે જાણશે
ના કેવાણા તને વેણ રે બોલશે
પછી સમજાશે પ્રેમ મારો હો હો હો હો
પછી સમજાશે પ્રેમ મારો
તારા પર ચાંદ નથી માર્યો
તારા જેવી જગ માં મને મળશે રે હજારો
હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો
હાચુ કવસુ તારા પર ચાંદ નથી માર્યો
Tara jevi tara jevi jag aakha ma mane
Malse hajar chhori malse hajaro
Tara jevi tara jevi jag aakha ma mane
Malse hajar chhori malse hajaro
Tara jevi jagma mane malse re hajaro
Hachu kavsu tara par chand nathi maryo
Tara jevi jagma mane malse hajaro
Hachu kavsu tara par chand nathi maryo
Haru thayu veli ughadi gai okho
Joni gayo taro prem nato hacho
Haru thayu veli ughadi gai okho
Joni gayo taro prem nato hacho
Khoto karyo to me bharoso ho ho ho ho
Tara par shikko nathi maryo
Tara jevi jagma mane malse re hajaro
Hachu kavsu tara par chand nathi maryo
Tara to orta mahel ma raevana
Nati layak tu dil ma revana
Takladi prem taro khota tara vayda
Khotu aapyu tu tane sthan mara dil ma
Prem karine rupiya kamavva
Joni gayo to janu tara irada
Jare ja chhori chalti thaa ho ho ho ho
Jare ja chhori chalti thaa
Tara par chand nathi maryo
Tara jevi jag ma mane malse re hajaro
Hachu kavsu tara par chand nathi maryo
Samay samay ni vaat chhe janu
Kok di badlase kismat maru
Mane thukravyo aene pachtavo thase
Jivan bagadyu te tari re jate
Tari hakikat taro premi re janse
Na kevana tane ven re bolse
Pachi samjase prem maro
Pachi samjase prem maro
Tara par chand nathi maryo
Tara jevi jagma mane malse re hajaro
Hachu kavsu tara par chand nathi maryo
Hachu kavsu tara par chand nathi maryo
Video
Song details
Shree Mahaveer Movie Makers Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Shu Tane Pyar Maro Nathi Gamto | Bechar Thakor |
| Chahu Chhu Tane | Vikram Thakor |
FAQs
Which album or label is Tara Par Chand Nathi Maryo from?
Who sang the song Tara Par Chand Nathi Maryo?
Who composed the music for Tara Par Chand Nathi Maryo?
Who wrote the lyrics of Tara Par Chand Nathi Maryo?
What genre is Tara Par Chand Nathi Maryo?
Related songs
Ame Jivti Laash Bani Gaya Lyrics | Bhoomi Panchal
MAJBOOR LYRICS | RAKESH BAROT
Man mor bani thanghat kare lyrics – મોર બની થનઘાટ કરે
Man mor bani thanghat kare lyrics &