નથી હું દગાબાઝ નથી બેવફા નથી હું દગાબાઝ નથી બેવફા તારા પ્રેમ ને મેતો કરી છે વફા નથી હું દગાબાઝ નથી બેવફા તારા પ્રેમ ને મેતો કરી છે વફા પ્રેમ ની સજા મને એવી મળી છે નોતું રડવું તોયે આંખો રડી છે પ્રેમ ની સજા મને એવી મળી છે નોતું રડવું તોયે આંખો રડી છે નથી હું દગાબાઝ નથી બેવફા નથી હું દગાબાઝ નથી બેવફા
દર્દ ની કહાની હું કોને સંભળાવું મનડા ની વેદના કોને બતાવું કોન સમજશે મારી આ વાતો દુઃખ ભરી જાય છે મારી આ રાતો તોયે તારી નફરત થી બની હું ગુનેગાર તારી છે કસમ મારો જૂથો રે નતો પ્યાર નથી હું દગાબાજ નથી બેવફા તારા પ્રેમ ને મેતો કરી છે વફા નથી હું દગાબાજ નથી બેવફા તારા પ્રેમ ને મેતો કરી છે વફા પ્રેમ ની સજા મને એવી મળી છે નોતું રડવું તોયે આંખો રડી છે નોતું રડવું તોયે આંખો રડી છે પ્રેમ ની સજા મને એવી મળી છે નથી હું દગાબાઝ નથી બેવફા નથી હું દગાબાઝ નથી બેવફા
મારા જીવતર ને કલંક લાગ્યું વિધાતાના લેખે મને જીવન એવું આલ્યું પ્રેમ ની કહાની મારી રહી ગઈ અધૂરી બેવફા નામ થી એ થઇ ગઈ પુરી માફ મને કરી દેજે તારા થી દૂર જવસુ જતા જતા સાજન તને અલવિદા હું કવસુ નતી હું દગાબાઝ નતી બેવફા તારા પ્રેમ ને મેતો કરી છે વફા નતી હું દગાબાઝ નતી બેવફા તારા પ્રેમ ને મેતો કરી છે વફા પ્રેમ ની સજા મને એવી મળી છે નોતું રડવું તોયે આંખો રડી છે પ્રેમ ની સજા મને એવી મળી છે નોતું રડવું તોયે આંખો રડી છે નતી હું દગાબાઝ નતી બેવફા નતી હું દગાબાઝ નતી બેવફા
English version
Nathi hu dagabaaz nathi bewafa Nathi hu dagabaaz nathi bewafa Tara prem ne meto kari chhe wafa Nathi hu dagabaaz nathi bewafa Tara prem ne meto kari chhe wafa Prem ni saja mane aevi madi chhe Notu radvu toye aakho radi chhe Prem ni saja mane aevi madi chhe Notu radvu toye aakho radi chhe Nathi hu dagabaaz nathi bewafa Nathi hu dagabaaz nathi bewafa
Dard ni kahani hu kone sambhdavu Manda ni vedna kone batavu Kon samajse mari aa vato Dukh bhari jaay chhe kari aa raato Toye tari nafarat thi bani hu gunegaar Tari chhe kamsa maro jutho re nato pyaar Nathi hu dagabaaz nathi bewafa Tara prem ne meto kari chhe wafa Nathi hu dagabaaz nathi bewafa Tara prem ne meto kari chhe wafa Prem ni saja mane aevi madi chhe Notu radvu toye aakho radi chhe Notu radvu toye aakho radi chhe Prem ni saja mane aevi madi chhe Nathi hu dagabaaz nathi bewafa Nathi hu dagabaaz nathi bewafa
Mara jivtar ne kalank lagyu Vidhatana lekhe mane jivan aevu aalyu Prem ni kahani mari rahi gai adhuri Bewafa naam thi ae thai gai puri Maaf mane kari deje taara thi dur javsu Jata jata sajan tane alvida hu kavsu Nati hu dagabaaz nati nati bewafa Tara prem ne meto kari chhe wafa Nati hu dagabaaz nati nati bewafa Tara prem ne meto kari chhe wafa Prem ni saja mane aevi madi chhe Notu radvu toye aakho radi chhe Prem ni saja mane aevi madi chhe Notu radvu toye aakho radi chhe Nati hu dagabaaz nati nati bewafa Nati hu dagabaaz nati nati bewafa