દિલ બળે બળી જાય જો મારા થી દૂર તું થાય દિલ બળે બળી જાય જો મારા થી દૂર તું થાય માટે કહેવું છે તમને એટલું હો રાજ જોડે રેજો રાજ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
પડછાયો તારી પ્રીત નો ગમે તારા ગીત મારા હોઠે રમે તારી પાછળ પાગલ અમે જીવથી વાલા ગામો છો તમે જીવથી વાલા ગામો છો તમે આંખ રડી રડી જાય વાત તારા થી જોના થાય આંખ રડી રડી જાય વાત તારા થી જોના થાય માટે કહેવું છે તમને એટલું હો રાજ જોડે રેજો રાજ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
મંદિર તું ને ભગવાન તું બીજું મારે જોવે છું સૌથી કિશ્મત વાળી હું હાથ ની લકીર માં લખાયો તું હાથ ની લકીર માં લખાયો તું પ્યાર મળી મળી જાય જુદા થઇ ને કેમ જીવાય પ્યાર મળી મળી જાય જુદા થઇ ને કેમ જીવાય માટે કહેવું છે તમને એટલું હો રાજ જોડે રેજો રાજ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
English version
Dil bade badi jaay jo mara thi dur tu thay Dil bade badi jaay jo mara thi dur tu thay Mate kahvu chhe tamne aetlu ho raj Jode rejo raj..jode rejo raaj Jode rejo raj..jode rejo raaj Jode rejo raj tame.. Jode rejo raaj Jode rejo raj tame.. Jode rejo raaj
Padchayo tari prit no game Tara geet mara hothe rame Tari pachad pagal ame Jivathi wala gamo chho tame Jivathi wala gamo chho tame Aakh radi radi jaay vaat tara thi jona thay Aakh radi radi jaay vaat tara thi jona thay Mate kahvu chhe tamne aetlu ho raaj Jode rejo raj..jode rejo raaj Jode rejo raj..jode rejo raaj Jode rejo raj tame.. Jode rejo raaj Jode rejo raj tame.. Jode rejo raaj
Mandir tu ne bhagwan tu biju mare jove chhu Sauthi kishmat vari hu hath ni lakir ma lakhyo tu Hath ni lakir ma lakhyo tu Pyar madi madi jaay juda thai ne kem jivay Pyar madi madi jaay juda thai ne kem jivay Mate kahvu chhe tamne aetlu ho raaj Jode rejo raj..jode rejo raaj Jode rejo raj..jode rejo raaj Jode rejo raj tame.. Jode rejo raaj Jode rejo raj tame.. Jode rejo raaj