વખત આયો તારો મારો એક થવાનો વખત આયો તારો મારો એક થવાનો લાગ્યું કે આયો જમાનો મારો અચાનક થયું છું પડીના ખબર જો જો તમો મારો પ્યાર ખોવાણો એના હતા એના થઇ ને રયા અમે તોયે એના દલડાં ને કેમ ના ગમ્યા અમે એના હતા એના થઇ ને રયા અમે તોયે એના દલડાં ને કેમ ના ગમ્યા અમે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ તારા દુઃખ લઇ લઇશ મારા સુઃખ દઈ દઈશ
પ્રેમ હતો સાચો કરી ના કદર ઠુકરાવી પ્રેમ ને તે મારી ઠોકર હજી શરૂ થઇતી આપડી સફર બીજા નું તું થઇ ચૂકવી મારી નજર આંખો ભીની થયા સપના સૂકા હવે નહિ મળે મારા પ્રેમ ના મોકા તને આંખો ભીની થયા સપના સૂકા હવે નહિ મળે મારા પ્રેમ ના મોકા તને તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ તારા દુઃખ લઇ લઇશ મારા સુઃખ દઈ દઈશ
તારી રમતે મારી જિંદગી વેડફી આખી તારા મીઠા શબ્દો ની કડવી વાતો ચાખી ઈશ્વર ના લેખ ખોટા હોતા નથી કર દૂર એને જે લાયક હોતા નથી ઈશ્વર ના લેખ ખોટા હોતા નથી કર દૂર એને જે લાયક હોતા નથી હવે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ હવે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ તારા દુઃખ લઇ લઇશ મારા સુઃખ દઈ દઈશ હવે તું તારું જોઈ લે હું મારુ જોઈ લઈશ કાંતો જાન દઈ દઈશ કાંતો જાન લઇ લઈશ કા જાન લઇ લઈશ
English version
Vakhat aayo taro maro ek thavano Vakhat aayo taro maro ek thavano Lagyu ke aayo jamano maro Achanak thayu chhu padi na khabar Jo jo tamo maro pyar khovano Aena hata aena thai ne raya ame Toye aena dalda ne kem na gamya ame Aena hata aena thai ne raya ame Toye aena dalda ne kem na gamya ame Tu taru joi le hu maru joi laish Kanto jaan dai daish kanto jaan lai laish Tu taru joi le hu maru joi laish Tara dukh lai laish mara sukh dai daish
Prem hato sacho kari na kadar Thukravi prem ne te mari thokar Haji sharu thaiti aapdi safar Bija ni tu thai chukvi mari najar Aakho bhini thya sapna suka have Nahi made mara prem na moka tane Aakho bhini thya sapna suka have Nahi made mara prem na moka tane Tu taru joi le hu maru joi laish Kanto jaan dai daish kanto jaan lai laish Tu taru joi le hu maru joi laish Tara dukh lai laish mara sukh dai daish
Tari ramate mari zindagi wedfi aakhi Tara mitha sabdo ni kadvi vato chakhi Ishwar na lekh khota hota nathi Kar dur aene je layak hota nathi Ishwar na lekh khota hota nathi Kar dur aene je layak hota nathi Have tu taru joi le hu maru joi laish Kanto jaan dai daish kanto jaan lai laish Tu taru joi le hu maru joi laish Kanto jaan dai daish kanto jaan lai laish Have tu taru joi le hu maru joi laish Tara dukh lai laish mara sukh dai daish Have tu taru joi le hu maru joi laish Kanto jaan dai dais kanto jaan lai lais Kaa jaan lai laish