હો મોગલ આપે તે ખરું મારી માતા હો મોગલ આપે તે ખરું મારી માતા બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા મારી જોગણી આપે તે ખરું મારી માતા બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
હો એક જ આશા તારી રાખું મારી માતા બીજા કોઈ પાહે ના માંગુ મારી માતા તારા પર પુરે પૂરો હક મારી માતા હો હો તારા પર પુરે પૂરો હક મારી માતા તારા પરચાને મારું લક મારી માતા મારી મોગલ આપે તે ખરું મારી માતા બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
હો આશરો તારો માં એક જ મારે મારું જીવન ચાલે ભરોસે માં તારે હો આશરો તારો માં એક જ મારે મારું જીવન ચાલે ભરોસે માં તારે
હો એક ટંકનું નતુ ખાણું મારી માતા એતો હું એકલી જાણું મારી માતા મારી સઘળી છે તને જાણ મારી માતા હો મારી સઘળી છે તને જાણ મારી માતા મારાથી તું છે ક્યાં અજાણ મારી માતા મારી મોગલ આપે તે ખરું મારી માતા બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા
હો અમી ભરી માં તે નજરું રે નાખી દુનિયા રઈ જઈ જોતી રે આખી હો અમી ભરી માં તે નજરું રે નાખી દુનિયા રઈ જઈ જોતી રે આખી
હો નતુ મારી પાહે ભાડું મારી માતા કરી દીધ્યુ તે રજવાડું મારી માતા તારા પ્રતાપે નથી કમી મારી માતા હો હો તારા પ્રતાપે નથી કમી મારી માતા મનુ કે દુનિયા નમી મારી માતા મારી મોગલ આપે તે ખરું મારી માતા દીપુ કે બીજે ના માંગુ મારી માતા
હો એક જ આશા તારી રાખું મારી માતા બીજા કોઈ પાહે ના માંગુ મારી માતા તારા પર પુરે પૂરો હક મારી માતા હો હો તારા પર પુરે પૂરો હક મારી માતા તારા પરચાને મારું લક મારી માતા મારી મોગલ આપે તે ખરું મારી માતા બીજે ના માંગુ ભૂખે મરું ભલે માતા.
English version
Ho mogal ape te kharu mari mata Ho mogal ape te kharu mari mata Bije na magu bhukhe maru bhale mata Mari jogani ape te kharu mari mata Bije na mangu bhukhe maru bhale mata
Ho aek ja aasha tai rakhu mari mata Bija pahe na magu mari mata Tara par pure puro haq mari mata Ho ho tara par pure puro haq mari mata Tara parchane maru luck mari mata Mari mogal ape te kharu mari mata Bije na magu bhukhe maru bhale mata
Ho asharo taro maa aek j mare Maru jivan chale bharose maa tare Ho asharo taro maa aek j mare Maru jivan chale bharose maa tare
Ho aek tanknu natu khanu mari mata Aeto hu aekali janu mari mata Mari saghadi chhe tane jan mari mata Ho mari saghadi chhe tane jan mari mata Marathi tu chhe kya ajan mari mata Mari mogal ape te kharu mari mata Bije na magu bhukhe maru bhale mata
Ho ami bhari maa te najaru re nakhi Duniya rai jai joti re akhi Ho ami bhari maa te najaru nakhi Duniya rai jai joti re akhi
Ho natu mari pahe bhadu mari mata Kari didhyu te rajvadu mari mata Tara pratape nathi kami mari mata Ho ho tara pratape nathi kami mari mata Manu ke duniya nami mari mata Mari mogal ape te kharu mari mata Dipu ke bije na magu mari mata
Ho aek j aasha rakhu mari mata Bija pahe na magu mari mata Tara par pure puro haq mari mata Ho ho tara par pure puro haq mari mata Tara parchane maru luck mari mata Mari mogal ape te kharu mari mata Bije na magu bhukhe maru bhale mata.