તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય તુ જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તુ જે કરે છે મુજને એને પ્રેમ ના કેવાય મને ઓનલાઇન જોઈ ગદાર ના કેવાય રિપ્લાઈ મેં ના આપ્યો એનું કારણ તો પુછાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તારે તો શોખ જા જા મારે તો કામ જા જા મજબૂરી સમજો જરા ના ફરો થઇ ને રાજા તારે તો શોખ જા જા મારે તો કામ જા જા મજબૂરી સમજો જરા ના ફરો થઇ ને રાજા મિસ્સકોલ મારી મારી હેરાન ના કરાય મિસ્સકોલ મારી મારી હેરાન ના કરાય બીજા ની વાત માની ખોટો વેમ ના કરાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
કરોડો રૂપિયા થી પ્રેમ ખરીદાતો નથી દિલ મા દગો રાખી પ્રેમ તો કરાતો નથી કરોડો રૂપિયા થી પ્રેમ ખરીદાતો નથી દિલ મા દગો રાખી પ્રેમ કદી થાતો નથી મારા ઘરની સામે આવી મારી આબરૂ ના લેવાય મારા ઘરની સામે આવી મારી આબરૂ ના લેવાય ખોટા ઓટા ફેરા મારી ખોટો ત્રાસ ના અપાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય તુ જે કરે છે મુજને એને પ્રેમ ના કેવાય
English version
Taro phone na upadyo ae dago na kevay Tane malva hu na aavi bewafai na kevay Taro phone na upadyo ae dago na kevay Tane malva hu na aavi bewafai na kevay Tu je kare chhe mujne ae prem na kevay Tu je kare chhe mujne aene prem na kevay Mane online joi gadar na kevay Reply me na aapyo aenu karan to puchay Tu je kare chhe mujne ae prem na kevay Tu je kare chhe mujne ae prem na kevay
Tare toh shokh jaja mare toh kaam jaja Majburi samjo jara na faro thai ne raja Tare toh shokh jaja mare toh kaam jaja Majburi samjo jara na faro thai ne raja Misscall mari mari heran na karay Misscall mari mari heran na karay Bija ni vaat mani khoto vem na karay Tu je kare chhe mujne ae prem na kevay Tu je kare chhe mujne ae prem na kevay
Karodo rupiya thi prem khari dato nathi Dil ma dago rakhi prem to karato nathi Karodo rupiya thi prem khari dato nathi Dil ma dago rakhi prem kadi thato nathi Mara ghar ni same aavi mari aabru na levay Mara ghar ni same aavi mari aabru na levay Khota ota fera mari khoto tras na apay Tu je kare chhe mujne ae prem na kevay Tu je kare chhe mujne ae prem na kevay Taro phone na upadyo ae dago na kevay Tane malva hu na aavi bewafai na kevay Tu je kare chhe mujne ae prem na kevay Tu je kare chhe mujne ae prem na kevay Tu je kare chhe mujne aene prem na kevay