એ દુંદાળા ઉંદાડા જમણી સુંઢ વાળા ગળે છે ફૂલડાંની માળા એ શિવ ને શક્તિના બાળ છો રૂપાળા દયા કરજ્યો દયાળા એ ઢોલ વાગે ધનાધન આવ ટનાટન વાગે ધનાધન આવ ટનાટન સિદ્ધિ વિનાયક દેવ રે ગણપતિ બાપા મોરિયા એ દેવા ઘી દેવા ગણપતિ દેવા દેવા ઘી દેવા ગણપતિ દેવા આંગણે પધારો મારા દેવ કરું તારી સેવા હો દેવા ઘી દેવા એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ લચપચ લાડવા ઘીની ધારા ધરું ચરણે તમારા એ પ્રથમ પુજાયોં તારી વાલા મંગલ કારી મતવાલા એ માંગુ દોલત ના ધન હરખે મારુ મન દોલત ના ધન હરખે મારુ મન દયા જોવે મારા દેવ રે ગણપતિ બાપા મોરિયા એ દેવા ઘી દેવા ગણપતિ દેવા દેવા ઘી દેવા ગણપતિ દેવા આંગણે પધારો મારા દેવ રે કરું તારી સેવા હો દેવા ઘી દેવા એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા
એ કુમ કુમ પગલે પધારો પ્યારા આંગણીયે કરો અજવાળા એ રિદ્ધિ દે સિદ્ધિ દે એક દંતવાળા કરજ્યો કાયમ રખવાળાં એ મનુ કરે વંદન તમને નમન કરે વંદન તમને નમન પાટે પધારો મારા દેવ રે ગણપતિ બાપા મોરિયા એ દેવા ઘી દેવા ગણપતિ દેવા દેવા ઘી દેવા ગણપતિ દેવા આંગણે પધારો મારા દેવ રે કરું તારી સેવા હો દેવા ઘી દેવા એ કરું તારી સેવા હો દેવા ઘી દેવા.
English version
Deva dhi deva mara ganpati deva Ae deva dhi deva mara ganpati deva Ae deva dhi deva ganpati deva Deva dhi deva ganpati deva Angane padharo mara dev re Karu tari deva ho deva dhi deva Ae deva dhi deva ganpati deva Angane padharo mara dev re Karu tari seva ho deva dhi deva
Ho aav gajanand harkhe maru man Aav gajanand harkhe maru man Fulde vadhavu mara dev re Ganpti bapa moriya Ae deva dhi deva ganpati deva Deva dhi deva ganpati deva Angane padharo mara dev re Karu tari seva ho deva dhi deva Ae karu tari seva ho deva dhi deva
Ae dudada undada jamni sudh vada Gade chhe fuldani mada Ae shiv ne shaktina bad chho rupada Daya karjyo dayada Ae dhol vage dhanadhan aav tanatan Vage dhanadhan aav tanatan Siddhi vinayak dev re Ganpti bapa moriya Ae deva dhi deva ganpati deva Deva dhi deva ganpati deva Angane padharo mara dev Karu tari seva ho deva dhi deva Ae karu tari seva ho deva dhi deva
Ae lachpach ladva ghi ni dhar Dharu charane tamara Ae pratham pujayo tari vala Mangal kari matwala Ae magu dolat na dhan harkhe maru man Dolat na dhan harkhe maru man Daya jove mara dev re Ganpti bapa moriya Ae deva dhi deva ganpati deva Deva dhi deva ganpati deva Angane padharo mara dev re Karu tari seva ho deva dhi deva Ae karu tari seva ho deva dhi deva
Ae kum kum pagle padharo pyara Aagniye karo ajvada Ae ridhhi de siddhi de aek dant vada Karjyo kayam rakhvada Ae manu kare vandan tamne naman Kare vandan tamne naman Pate padharo mara deva re Ganpti bapa moriya Ae deva dhi deva ganpati deva Deva dhi deva ganpati deva Angane padharo mara dev re Karu tari seva ho deva dhi deva Ae karu tari seva ho deva dhi deva.