હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
હો હવે હું શું કરું કેમ રે મનાવું હવે હું શું કરું કેમ રે મનાવું કોઈ એ કેતી નથી રે મારી હામું બોલતી નથી રે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
હો મન માં તારા શું છે મને કહી તું રે દે પછી તારે કરવું હોય એ કરી તું રે લે હો મન માં તારા શું છે મને કહી તું રે દે પછી તારે કરવું હોય એ કરી તું રે લે
હો તું કહે એમ માફી માંગી લઉ તું કહે એમ માફી માંગી લઉ એક મને મોકો આપી દે તું મને તારો ગણીલે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
હો કઈ વાત નું તને ખોટું લાગી ગ્યું સે બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
હો જાણે રે અજાણે ભૂલ થઇ હોય તો ભૂલો બધી ભૂલી મને દિલ માં રાખીલે હો જાણે રે અજાણે ભૂલ થઇ હોય તો ભૂલો બધી ભૂલી મને દિલ માં રાખીલે
હો તું જીવન છે તું ધડકન છે તું જીવન છે તું ધડકન છે તારા વિના જીવી ના શકું તારા વિના રહી ના શકું બોલવાનું બંધ તે કર્યું છે બોલવાનું બંધ તે કર્યું છે
English version
Ho kai vaat nu tane khotu lagi gyu se
Ho kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh karyu chhe Bolvanu bandh te karyu chhe
Ho kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe
Ho have hu shu karu kem re manavu Have hu shu karu kem re manavu Koi ae keti nathi re Mari haamu bolti nathi re Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe
Ho kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe
Ho man maa tara shu chhe mane kahi tu re de Pachi tare karvu hoy ae kari tu re le Ho man maa tara shu chhe mane kahi tu re de Pachi tare karvu hoy ae kari tu re le
Ho tu kahe aem mafi magi lau Ho tu kahe aem mafi magi lau Ek mane moko aapi de Tu mane taro ganile Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe
Kai vaat nu tane khotu lagi gyu se Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe
Ho jane re ajane bhul thai hoy to Bhulo badhi bhuli mane dil maa rakhi le Ho jane re ajane bhul thai hoy to Bhulo badhi bhuli mane dil maa rakhi le
Ho tu jivan chhe tu dhadkan chhe Tu jivan chhe tu dhadkan chhe Tara vina jivina saku Tara vina rahi na saku Bolvanu bandh te karyu chhe Bolvanu bandh te karyu chhe