એ તું મને મેલી દે તોય અરે રે રે તું મને મેલી દે તોય ફેર નહિ પડે તારી જુદાઈમ ઓખે ઓંહુઁ નહિ પડે જા તન રમતી મેલી…બેવફા અરે હા તારા નોમે નઈ નાસ્યું મેં બેવફા
એ તું મને મેલી દે તોય ફેર નહિ પડે તારી જુદાઈ માં ઓખે આહુ નહિ પડે જા તન રમતી મેલી…બેવફા અરે જા તન રમતી મેલી…બેવફા તારા નોમે નઈ નાસ્યું મેં બેવફા
હો બે હાથે તને મેતો કર્યા હતા છોડ્યા તોયે મને તેતો આપ્યા હતા બરબાદી ના ટોપલા અરે અરે જા દગારી ખાલી ફોગટ નું તારા પાછળ પડી રહ્યા જાનુ જાનુ કરી તારા માટે મરી રહ્યા
મારી પીઠ પાછળ તે… અરે રે રે મારી પીઠ પાછળ તે ઘાવ કર્યા છે મારો મારો કઈ અધવચ માં મેલ્યો છે હવે તને રમતી મેલી…બેવફા
ઓ હા દિલ થી કાઢી નોસયુ બેવફા એ તું મન મેલી દે તોય ફેર નહિ પડે તારી જુદાઈમ ઓખે આહું નહિ પડે જા તન રમતી મેલી…બેવફા
એ તું મન મેલી દે તોય ફેર નહિ પડે તારી જુદાઈ માં ઓખે આહુ નહિ પડે જા તન રમતી મેલી…બેવફા અરે ના જા તન રમતી મેલી…બેવફા તારા નોમે નઈ નાસ્યું મેં…બેવફા
English version
Ae tu mane meli de toy Are re tu mane meli de toy fer nahi pade Tari judaim okhe ohu nahi pade Ja tan ramti meli bewafa Are ha tara nome nai nasyu me bewafa
Ae tu mane meli de toy fer nahi pade Tari judai ma okhe aahu nahi pade Ja tan ramti meli..bewafa Are ja tan ramti meli..bewafa Tara nome nai nasyu me bewafa
Ho be hathe tane meto karya hata chhodya Toye mane teto aapya hata barbadi na topla Are are ja dagari khali fogat nu tara pachad padi rahya Janu janu kari tara mate mari rahya
Mari pith pachad te…. Are re re mari pith pachad te ghav karya chhe Maro maro kai ne adhvach ma melyo chhe Have tane ramti meli…bewafa
O ha dil thi kadhi nosyu bewafa Ae tu man meli de toy fer nahi pade Tari judaim okhe aahu nahi pade Ja tan ramti meli…bewafa
Are ha ja tan ramti meli…bewafa Tara nome nai nasyu me bewafa
Ho prem na nome teto aashiko lutya re Tara jevi dagari ne jose maro rom re Are are ja lutari Lutari dagari kahi loko bolavse Gom ma jaher thase taro karo kom re
Mara nehaka tan… Ae mara nehaka tan jabra lagse Rova na dara bewafa tara aavse Ja tan ramti meli..bewafa Are are are re haay tari kuti nochi..bewafa
Ae tu man meli de toy fer nahi pade Tari judai ma okhe aahu nahi pade Ja tan ramti meli..bewafa Are ha ja tan ramti meli..bewafa Tara nome nai nasyu me..bewafa