આંખ બંધ કરી તારા પર ભરોસો કર્યો આંખ બંધ કરી તારા પર ભરોસો કર્યો તોયે દિલ નો ભરોસો તે તોડી રે દીધો આંખ બંધ કરી તારા પર ભરોસો કર્યો તોયે દિલ નો ભરોસો તે તોડી રે દીધો તને મારી કદર નતી મને ક્યાં ખબર હતી તને મારી કદર નતી મને ક્યાં ખબર હતી આજ થી પૂરો પ્રેમ આપણો અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
હો નજરો ના બાણ મારી મને તે ફસાયો તો મીઠી મીઠી વાતો કરી મને ભરમાયો તો હો..હો..હો તારા માટે દુનિયા થી નાટો મેતો તોડ્યો તો પોતાના નો સાથ મેતો તારા માટે છોડ્યો તો
પ્રેમ મા દગો કર્યો દલડે ઘાવ માર્યો પ્રેમ મા દગો કર્યો દલડે ઘાવ માર્યો આજ થી પૂરો પ્રેમ આપણો અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
કેવું હતું મને શું ખોટ પડી પ્રેમ મા બની બેવફા કર્યા કટકા દિલ ના હો જીવ થી વધારે તને પ્રેમ મેં કર્યો તો પ્રેમ ની ખુશીયો થી મારો પ્રેમ બાગ ખીલ્યો તો પ્રેમ બાગ ખીલ્યો તો
હો પ્રેમ બાગ વીખી નાખ્યો ભરોસો તોડી નાખ્યો પ્રેમ બાગ વીખી નાખ્યો ભરોસો તોડી નાખ્યો આજ થી પૂરો પ્રેમ આપણો અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો જા જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો જારે જા જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો હો જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
English version
Aankh bandh kari tara par bharoso karyo Aankh bandh kari tara par bharoso karyo Toye dil no bharoso te todi re didho Aankh bandh kari tara par bharoso karyo Toye dil no bharoso te todi re didho Tane mari kadar nati mane kya khabar hati Tane mari kadar nati mane kya khabar hati Aaj thi puro prem aapno Are jare bewafa tuj thi fadyo chhedo Ja ja re bewafa tuj thi fadyo chhedo Are jare bewafa tuj thi fadyo chhedo Ja ja re bewafa tuj thi fadyo chhedo
Ho najro na baan mari mane te fasayo to Mithi mithi vato kari mane bharmayo to Ho ho ho tara mate duniya thi Nato meto todyo to Potana no sath meto tara mate chhodyo to
Prem ma dago karyo,dalde ghav maryo Prem ma dago karyo,dalde ghav maryo Aaj thi puro prem aapno Are jare bewafa tuj thi fadyo chhedo Ja ja re bewafa tuj thi fadyo chhedo Are jare bewafa tuj thi fadyo chhedo Ja ja re bewafa tuj thi fadyo chhedo
Kevu hatu mane shu khot padi prem ma Bani bewafa karya katka dil na Ho jiv thi vadhare tane prem me karyo to Prem ni khushiyo thi maro prem baag khilyo to Prem baag khilyo to
Ho prem baag vikhi nakhyo Bharoso todi nakhyo Prem baag vikhi nakhyo Bharoso todi nakhyo Aaj thi puro prem aapno Are jare bewafa tuj thi fadyo chhedo Ja ja ja re bewafa tuj thi fadyo chhedo Are jare bewafa tuj thi fadyo chhedo Jare ja jare bewafa tuj thi fadyo chhedo Ho jare bewafa tuj thi fadyo chhedo