Tu Mane Nahi Samji Sake Lyrics | Vinay Nayak
Tu Mane Nahi Samji Sake is a Gujarati Bewafa (બેવફા) song voiced by Vinay Nayak from Leboj Ram Studio. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
હીરા ના બજાર મા હોય રે ઝવેરી
હીરા ના બજાર મા હોય રે ઝવેરી
પણ મને ઓળખવા મા ભૂલ તે કરી
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
તારી ખુશીયો ની બધી રાખી ખબર
તોયે તમે ના કરી મારી કદર
જારે જા
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
ફોટા મેલ્યાતા જે કલર ના એવા
આખી બજાર મા ફર્યો દુપટો લેવા
હો હો માગ્યા વગર બધું આપીદે એવા
નઈ મળે ચાહનારા તને મારા જેવા
બેવફા કેમ થયા ના સમજાય છે
તને તો બધું બકા મજાક મા જાય છે
જારે જા
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
નથી અમે કોઈ આશિક અવારા
તારા લીધે બકા ફરીયે કુંવારા
હો હો હાથ ના કર્યા હૈયે વાગશે તમારા
એ દારે ફોન બીજી આવશે અમારા
તને એવું લાગે કે આ કરે બકવાસ છે
પણ તારા માટે એ કરે ઉપવાસ છે
જયારે જા
તું મને નહિ સમજી શકે
હીરા ના બજાર મા હોય રે ઝવેરી
પણ મને ઓળખાવા મા ભૂલ તે કરી
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
તું મને નહિ સમજી શકે
Hira na bajar ma hoy re javeri
Hira na bajar ma hoy re javeri
Pan mane odakhva ma bhul te kari
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Tari khushiyo ni badhi rakhi khabar
Toye tame na kari mari kadar
Jare jaa
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Phota melyata je coler na aeva
Aakhi bajar ma faryo dupato leva
Ho ho magya vagar badhu aapi de aeva
Nai made chahnara tane mara jeva
Bewafa kem thaya na samjay chhe
Tane to badhu baka majak ma jaay chhe
Jare jaa
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Nathi ame koi aashiq avara
Tara lidhe baka fariye kuvara
Ho ho hath na karya haiye vagse tamara
Ae dare phone biji aavse amara
Tane aevu lage ke aa kare bakvas chhe
Pan tara mate ae kare upavas chhe
Jare jaa
Tu mane nahi samij sake
Hira na bajar ma hoy re javeri
Pan mane odakhva ma bhul te kari
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Tu mane nahi samji sake
Video
Song details
Leboj Ram Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Maa Tu Aavje | Dev Pagli |
| Koi To Phone Lagavo Ne | Kaviben Rabari |
| Samay Aavva Do Saheb Mata Mari Joshe | Dev Pagli |