એ ગોમ ને પાદર વડલે બેઠો તારા વગર હાવ રેઢો એ સપના મો મળતી જોવું તારી યાદો મા રોજ રોઉં ઓ વાયદો નિભાવજે તું અડધી રાત નો મોસમ જોઈ લેજે તું મધ રાત નો વાયદો નિભાવજે તું અડધી રાત નો મોસમ જોઈ લેજે તું મધ રાત નો તને યાદ શું કરું ફરિયાદ શું કરું તને યાદ શું કરું ફરિયાદ શું કરું બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
એ વાત નો વિયમ મારો તુંશે તારા વગર બુજુ કુણશે એ તું મારો સાથ ને સથવારો એક મને તારો રે સહારો તું મારી જાન ને તું શ્વાસ મારો પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો તું મારી જાન ને તું શ્વાસ મારો પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો તને યાદ શું કરું ફરિયાદ શું કરું તને યાદ શું કરું ફરિયાદ શું કરું બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
તું મારો સાથ ને સથવારો એક મને તારો રે સહારો ઓ તું મરી જાન ને તું શ્વાસ મારો પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો ઓ તું મરી જાન ને તું શ્વાસ મારો પ્રેમ ભરી જિંદગી ને એક સાથ તારો તને યાદ શું કરું ફરિયાદ શું કરું તને યાદ શું કરું ફરિયાદ શું કરું બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ હે બસ જીવવા ખાતર જીવું તને મળવા મરી મટુ
English version
Tane yaad shu karu fariyad shu karu Tane yaad shu karu fariyad shu karu Tane yaad shu karu fariyad shu karu Bus jivva khatar jivu tane madva mari matu He bus jivva khatar jivu tane madva mari matu
O karje na akhtro janu tu mara prem no Utari jase ghamand tara abhiman no Karje na akhtro janu tu mara prem no Utari jase ghamand tara abhiman no He tane yaad shu karu fariyad shu karu Tane yaad shu karu fariyad shu karu Bus jivva khatar jivu tane madva mari matu He bus jivva khatar jivu tane madva mari matu
Ae gom ne padar vadle betho Tara vagar haav redho Ae sapna mo madti jovu Tari yado ma roj rou O vaydo nibhavje tu addhi raat no Mosam joi leje tu madh raat no Vaydo nibhavje tu addhi raat no Mosam joi leje tu madh raat no Tane yaad shu karu fariyad shu karu Tane yaad shu karu fariyad shu karu Bus jivva khatar jivu tane madva mari matu He bus jivva khatar jivu tane madva mari matu
Ae vaat no viyam maro tu she Tara vagar biju kun she Ae tu maro sath ne sathvaro Ek mane taro re saharo Tu mari jaan ne tu sawas maro Prem bhari jindagi ne ek sath taro Tu mari jaan ne tu swas maro Prem bhari jindagi ne ek sath taro Tane yaad shu karu fariyad shu karu Tane yaad shu karu fariyad shu karu Bus jivva khatar jivu tane madva mari matu Bus jivva khatar jivu tane madva mari matu He bus jivva khatar jivu tane madva mari matu
Tu maro sath ne sathvaro Ek mane taro re saharo O tu mari jaan ne tu swas maro Prem bhari jindagi ne ek sath taro Tu mari jaan ne tu swas maro Prem bhari jindagi ne ek sath taro Tane yaad shu karu fariyad shu karu Tane yaad shu karu fariyad shu karu Bus jivva khatar jivu tane madva mari matu He bus jivva khatar jivu tane madva mari matu He bus jivva khatar jivu tane madva mari matu