હો લાશ મારી જોવા આવી, લાશ પર તું રોવા આવી હો લાશ મારી જોવા આવી, લાશ પર તું રોવા આવી લાશ મારી જોવા આવી, લાશ પર તું રોવા આવી
પેલા કેમ તને મારી યાદ ના આવી હો પેલા કેમ તને મારી યાદ ના આવી હો આખરી વિદાય મારી જોવા મારા આંગણે આવી આખરી વિદાય મારી જોવા મારા આંગણે આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી મારા મર્યા પછી તને મારી યાદ આવી હો આવી આવી આવી મારી યાદ તને આવી મારા મર્યા પછી તને મારી યાદ આવી હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો પ્રેમ મોં પડી તારા થયો હું ગાંડો ઘેલો કર્યો મેં પ્રેમ હાચો તને ના હમજાયોં હો હો હો મારા વિના આજ મારી કમી મહસૂસ કરી મરતા મરતા મારા પ્રેમ ની કદર કરી
હો સુરજ તારો આજ આઠમી ગયો તારા થી દૂર ઘણો ચાલ્યો ગયો
હો આવી આવી આવી મારી યાદ તને આવી મારા મર્યા પછી તને મારી યાદ આવી હો આવી આવી આવી મારી યાદ તને આવી મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આખરી વિદાય મારી જોઈ લે ધારી ધારી મને તો હાર પેરાવી રોઈ લે જાન મારી હો નજરે ના આવું તારા જોવા ના મળું હવે બળી જાશે લાશ મારી રાખજે રાખ વાલી
હો મારા વિના જાનુ તું જીવી લેજે હો મારા નોમ નું તું નઈ લેજે હો આવી આવી આવી મારી યાદ તને આવી મારા મર્યા પછી તને મારી યાદ તને આવી હો આવી આવી આવી મારી યાદ તને આવી મારા મર્યા પછી તને મારી યાદ આવી હો મારા મર્યા પછી તને મારી યાદ આવી હો મારા મર્યા પછી તને મારી યાદ આવી હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
English version
Ho laash mari jova aavi, Laash par tu rova aavi Ho laash mari jova aavi, Laash par tu rova aavi Laash mari jova aavi, Laash par tu rova aavi
Pela kem tane mari yaad naa aavi Ho pela kem tane mari yaad naa aavi Ho aakhri viday mari Jova mara aagne aavi Aakhri viday mari Jova mara aagne aavi
Ho aavi aavi aavi mari yaad tane aavi Mara marya pachi tane mari yaad aavi Ho aavi aavi aavi mari yaad tane aavi Mara marya pachi tane mari yaad aavi Ho mara marya pachi tane mari yaad aavi
Ho prem mo padi tara thayo hu gando ghelo Karyo me prem hacho tane naa hamjayo Ho ho ho mara vina aaj mari kami mahsus kari Marta marta mara prem ni kadar kari
Ho aavi aavi aavi mari yaad tane aavi Mara marya pachi tane mari yaad aavi Ho aavi aavi aavi mari yaad tane aavi Mara marya pachi tane mari yaad aavi
Ho aakhri viday mari joi le dhari dhari Mane to haar peravi roi le jaan mari Ho najre naa aavu tara Jova naa malu have Bari jaase lash mari Rakhje raakh waali
Ho mara vina janu tu jivi leje Ho mara nom nu tu nai leje Ho aavi aavi aavi mari yaad tane aavi Mara marya pachi tane mari yaad aavi Ho aavi aavi aavi mari yaad tane aavi Mara marya pachi tane mari yaad aavi Ho mara marya pachi tane mari yaad aavi Ho mara marya pachi tane mari yaad aavi Ho mara marya pachi tane mari yaad aavi