Home » Jaji Re Khamayu Sonal Lyrics | Kirtidan Gadhvi

Jaji Re Khamayu Sonal Lyrics | Kirtidan Gadhvi

જાજી રે ખમાયું સોનલ તને જાજી રે ખમાયું
ચારણ કુળની તારણ આયલ તુને જાજી રે ખમાયું
હે ચારણ કુળની તારણહારી તને જાજી રે ખમાયું
જાજી રે ખમાયું સોનલ તુને જાજી રે ખમાયું
ચારણ કુળની તારણહારી તને જાજી રે ખમાયું
આ ચારણ કુળની તારણહારી તુને ઘણી રે ખમાયું

કાળા વાદળ વળિયા માં કાળી રાત ને અંધારિયું
કાળા વાદળ વળિયા માં કાળી રાત ને અંધારિયું
વીજળી રૂપે ઝબકી સોનલ આવીને અજવાળિયું
વીજળી રૂપે ઝબકી સોનલ તું તો આવીને અજવાળિયું

જાજી રે ખમાયું માડી તુને જાજી રે ખમાયું
ચારણ કુળની તારણહારી તુને જાજી રે ખમાયું
ચારણ કુળની તારણહારી તુને ઘણી રે ખમાયું

હે માં હે માં

હે ચારણ એક ધારણ કીધા વરસે વ્હાલની વાદળિયું માં
ચારણ એક ધારણ કીધા વરસે વ્હાલની વાદળિયું માં
નેહે નગરે ઉગી માડી તારી વિવેકની વાવણીયું
નેહે નગરે ઉગી માડી તારી વિવેકની વાવણીયું
જાજી રે ખમાયું સોનલ

હે આવીને ઉકેલી જાજે હોય અવળી કોઈ આટિયું
આવીને ઉકેલી જાજે હોય અવળી કોઈ આટિયું
ખંખેરીને ખોળે લેજે ઝાલી બાળની બાવડિયું
ખંખેરીને ખોળે લેજે ઝાલી બાળની બાવડિયું માં

જાજી રે ખમાયું સોનબાઇ ઘણી રે ખમાયું
ચારણ કુળની તારણહારી તુને જાજી રે ખમાયું
હે ચારણ કુળની તારણહારી તુને ઘણી રે ખમાયું
હે ચારણ કુળની તારણહારી તુને જાજી રે ખમાયું
ચારણ કુળની તારણહારી તને જાજી રે ખમાયું.



English version


Jaji re khamayu sonal tane jaji re khamayu
Charan kulni taran aayal tune jaji re khamayu
He charan kulni taranhari tane jaji re khamayu
Jaji re khamayu sonal tune jaji re khamayu
Charan kulni taranhari tane jaji re khamayu
Aa charan kulni taranhari tune ghani re khamayu

Kala vadal vadiya maa kali rat ne andhariyu
Kala vadal vadiya maa kali rat ne andhariyu
Vijali rupe zhabki sonal aavine ajvadiyu
Vijali rupe zhabki sonal tu to aavine ajvadiyu

Jaji re khamayu maadi tune jaji re khamayu
Charan kulni taranhari tune jaji re khamayu
Charan kulni taranhari tune ghani re khamayu

He maa he maa

He charan aek dharan kidhya varse vhalni vadadiyu maa
Charan aek dharan kidhya varse vhalni vadadiyu maa
Nehe nagare ugi maadi tari vivekni vavniyu
Nehe nagare ugi maadi tari vivekni vavniyu
Jaji re khamayu sonal

He aavine ukeli jaje hoy avadi koi aatiyu
Aavine ukeli jaje hoy avadi koi aatiyu
Khankherine khode leje zali bal ni bavdiyu
Khankherine khode leje zali bal ni bavdiyu

Jaji re khamayu sonbai ghani re khamayu
Charan kulni taranhari tune jaji re khamayu
He charan kulni taranhari tune ghani re khamayu
He charan kulni taranhari tune jaji re khamayu
Charan kulni taranhari aayal tane jaji re khamayu.



Watch Video

Scroll to Top