Skip to content
Gujarati Lyrics

Prem Kyare Karwana Lyrics | Rakesh Barot |

Gujarati Song 73 views February 22, 2021
PDF

Prem Kyare Karwana is a Gujarati Love song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Vipul Prajapati, with lyrics written by Sashi kapadiya.

હો બાર ગયા બાવી થયા બાવન થવાના
હો હો બાર ગયા બાવી થયા બાવન થવાના
બાર ગયા બાવી થયા બાવન થવાના
ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના
એ ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના

મારા જેવો યાર તને ગોત્યો ના મળે
નસીબદાર તું છે કે મને તું ગમે
મારા જેવો યાર તને ગોત્યો ના મળે
નસીબદાર તું છે કે મને તું ગમે

એ વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના
એ વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના
વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના
ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના
આપડી ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના

હો તારી રે અદા નો થયો સુ દીવાનો
પાતળી કમર જોઈ હું તો રે ઘવાણો

હો હો રૂપાળું આ રૂપ જોઈ મન લલચાણું
તને મેળવવા હું તો કરું એકટાણું

સમય નથી જોતો રાત દિવસો વયા જાય
જિંદગી ના દાડા ચાર કાલે પુરા થાય
સમય નથી જોતો રાત દિવસો વયા જાય
જિંદગી ના દાડા ચાર કાલે પુરા થાય

એ જવાની ના દિવસો નથી કાયમ રે રેવાનાં
એ જવાની ના દિવસો નથી કાયમ રે રેવાનાં
જવાની ના દિવસો નથી કાયમ રે રેવાનાં
ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના
એ ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના

ઓ ઘડપણમાં થશે કોણ તમારો સહારો
માટે કવ છુ હાથ પકડી લ્યો અમારો

હો હો મોજ ને મજા થી જિંદગી જીવીશું
જોડે જીવીશું અલી જોડે મરીશુ

ઝાજો ભાવ ખાવામાં જાશે રે જવાની
મન ની વાતો બધી મન માં રેવાની
ઝાજો ભાવ ખાવામાં જાશે રે જવાની
મન ની વાતો બધી મન માં રેવાની

એ એક દી તું લાકડી નો ટેકો રે લેવાની
એ એક દી તું લાકડી નો ટેકો રે લેવાની
એક દી તું લાકડી નો ટેકો રે લેવાની
ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાની
એ તારી ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાની

અરે બાર ગયા બાવી થયા બાવન થવાના
એ મારી ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના.

Ho baar gaya bavi thaya bavan thavana
Ho ho baar gaya bavi thaya bavan thavana
Baar gaya bavi thaya bavan thavana
Umar pati jase prem kyare karvana
A umar pati jase prem kyare karvana

Mara jevo yaar tane gotyo na made
Naseebdar tu che k mane tu game
Mara jevo yaar tane gotyo na made
Naseebdar tu che k mane tu game

A vicharvama vicharvama varsho vitavana
A vicharvama vicharvama varsho vitavana
Vicharvama vicharvama varsho vitavana
Umar pati jase prem kyare karvana
Aapadi umar pati jase prem kyare karvana

Ho tari re ada no thayo su divano
Patadi kamar joi hu to re ghavano

Ho ho rupalu aa rup joi man lalchanu
Tane medavava hu to karu ektanu

Samay nathi joto raat divaso vaya jaay
Jindagi na dada chaar kale pura thay
Samay nathi joto raat divaso vaya jaay
Jindagi na dada chaar kale pura thay

A javani na divaso nathi kayam re revana
A javani na divaso nathi kayam re revana
Javani na divaso nathi kayam re revana
Umar pati jase prem kyare karvana
A umar pati jase prem kyare karvana

O ghadpanma thase kon tamaro saharo
Mate kav chu haath pakdi lyo amaro

Ho ho moj ne maja thi jindagi jivishu
Jode jivishu ali jode marishu

Jhajo bhaav khavama jashe re javani
Man ni vaat badhi man ma revani
Jhajo bhaav khavama jashe re javani
Man ni vaat badhi man ma revani

A ek di tu lakadi no teko re levani
A ek di tu lakadi no teko re levani
Ek di tu lakadi no teko re levani
Umar pati jase prem kyare karvani
A tari umar pati jase prem kyare karvani

Are baar gaya bavi thaya bavan thavana
A mari umar pati jase prem kyare karvana.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Sashi kapadiya
Director Vipul Prajapati
Genre Love
Publisher Raghuvir Barot

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is Prem Kyare Karwana from?
Prem Kyare Karwana is from Saregama Gujarati.
Who sang the song Prem Kyare Karwana?
The song Prem Kyare Karwana was sung by Rakesh Barot.
Who composed the music for Prem Kyare Karwana?
The music for Prem Kyare Karwana was composed by Vipul Prajapati.
Who wrote the lyrics of Prem Kyare Karwana?
The lyrics for Prem Kyare Karwana were written by Sashi kapadiya.
What genre is Prem Kyare Karwana?
Prem Kyare Karwana is a Gujarati Love song.

Related songs

PDF