તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા હો હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો તુજો મુજથી રૂઠી જાણે રોમ મારા રૂઠ્યાં તુજો મુજથી રૂઠી જાણે રોમ મારા રૂઠ્યાં થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા હો વાયરે વાતો ઉડી તારા રે લગન ની હાલત શું જાણે જાનુ આજે મારા મન ની વાયરે વાતો ઉડી તારા રે લગન ની હાલત શું જાણે જાનુ આજે મારા મન ની
હો પ્રેમ તુજથી કર્યો તો કરમ મારા ફૂટ્યા પ્રેમ તુજથી કર્યો તો કરમ મારા ફૂટ્યા થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા હો હો હો થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો હો તમે શું જાણો જાનુ કેવા મારા હાલ છે આંખો માં આંસુ ને હાથ માં રૂમાલ છે હો આજે તારા હગપણ નો ગોળ રે વેચાય છે પ્રાણ થી પ્યારી કોક પારકા ની થાય છે હો ના ઘર નો કે ના ઘાટ નો તમે હારા કરી લુંટ્યા હો હો હો ના ઘર નો કે ના ઘાટ નો તને હારા કરી લુંટ્યા ના ઘર નો કે ના ઘાટ નો તને હારા કરી લુંટ્યા થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
નથી રે તમનના બીજે પ્યાર કરવાની તારી યાદો માં આખી જિંદગી રે જવાની હો હજારો ગુનો જા કર્યા તારા માફ રે તારા માથે ના લેતી તું આનું પાપ રે હો રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા હો હો હો રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા થયો પસ્તાવો જ્યારે પોતાનાજ રૂઠ્યાં એ મારા ભગવોન થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા હો થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા એ મારા પ્રભુ રોમ થયો પસ્તાવો જ્યારે ઘાવ દિલ માં ફૂટ્યા હો થયો પસ્તાવો જ્યારે રોમ મારા રૂઠ્યાં થયો પસ્તાવો જ્યારે પોતાનાજ રૂઠ્યાં
English version
Tuto hati patthar bhagwan maani pujya Ho ho tuto hati patthar bhagwan maani pujya Tuto hati patthar bhagwan maani bethya Thayo pastavo jyare taar dil naa tutya
Ho tujo mujthi ruthi jane rom mara ruthya Tujo mujthi ruthi jane rom mara ruthya Thayo pastavo jyare taar dil naa tutya Ho vayre vaato udi tara re lagan ni Haalat shu jane jaanu aaje mara man ni Vayre vaato udi tara re lagan ni Haalat shu jane jaanu aaje mara man ni
Ho prem tujthi karyo to karam mara futya Prem tujthi karyo to karam mara futya Thayo pastavo jyare taar dil naa tutya Ho ho ho thayo pastavo jyare taar dil naa tutya
Ho ho tame shu jaano jaanu keva maara haal chhe Aakho maa aasu ne haath maa rumal chhe Ho aaje taara hagpan no gor re vechay chhe Pran thi pyari kok parka ni thaay chhe Ho naa ghar no ke naa ghaat no tame haara kari lutya Ho ho ho naa ghar no ke naa ghaat no tame haara kari lutya Naa ghar no ke naa ghaat no tame haara kari lutya Thayo pastavo jyare taar dil naa tutya Ho tuto hati patthar bhagwan maani pujya Tuto hati patthar bhagwan maani bethya Thayo pastavo jyare taar dil naa tutya Thayo pastavo jyare taar dil naa tutya
Nathi re tamanna bije pyaar karvani Taari yaado maa aakhi jindagi re javaani Ho hajaro guno jaa karya taara maaf re Taara maathe naa leti tu aanu paap re Ho roi re roi ne aakhe aasuda re khutya Ho ho ho roi re roi ne aakhe aasuda re khutya Roi re roi ne aakhe aasuda re khutya Thayo pastavo jyare potanaj ruthya Ae maara bhagwon Thayo pastavo jyare taar dil naa tutya
Ho tuto hati patthar bhagwan maani pujya Tuto hati patthar bhagwan maani bethya Thayo pastavo jyare taar dil naa tutya Ho thayo pastavo jyare taar dil naa tutya Ae mara parbhu rom Thayo pastavo jyare ghaav dil maa futya Ho thayo pastavo jyare rom maara ruthya Thayo pastavo jyare potanaj ruthya