હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં જોયો મેં બીજા ના હાથ માં તારો હાથ બેવફા સમજી ના મારો પ્યાર બેવફા સમજી ના મારો પ્યાર
ઓ શું કહું કે તને હવે થયો હું લાચાર તે મારો રે કર્યો ના વિચાર બેવફા સમજી ના મારો પ્યાર બેવફા સમજી ના મારો પ્યાર
હો મતલબ ના પ્રેમ માં અમે તો ફસાયા ભૂલ કરી મોટી તારા રંગ માં રંગાયા
હો તૂટી રે ગયા જાણે કિસ્મત ના પાયા વગર હથિયારે અમે કેવા રે ઘવાયા એ વાંક હતો મારો વિશ્વાસ કર્યો તારો થઇ કાળજે કટાર આર-પાર બેવફા સમજી ના મારો પ્યાર બેવફા સમજી ના મારો પ્યાર
હો હસતા ચહેરે ગયા મારો જીવ બાળીને મળ્યું તને શું મારુ દિલ તોડી ને ઓ ફાયદો નથી હવે આ જિંદગી જીવી ને દિલ મારુ કહે જા મોત ને મળીલે ઓ હસ્તી મારી જિંદગી કરી ગઈ વિરાન માં મારા પ્રેમ નું કરી ગઈ અપમાન બેવફા સમજી ના મારો પ્યાર
હો મહેફિલ છે તારી અને એકલો હું એમાં જોયો મેં બીજા ના હાથ માં તારો હાથ બેવફા સમજી ના મારો પ્યાર બેવફા સમજી ના મારો પ્યાર બેવફા સમજી ના મારો પ્યાર
English version
Ho mahfil chhe tari ane eklo hu aema Ho mahfil chhe tari ane eklo hu aema Joyo me bija naa haath maa taro haath Bewafa samji naa maro pyaar Bewafa samji naa maro pyaar
O shu kahu ke tane have thayo hu lachaar Te maro re karyo naa vichar Bewafa samji naa maro pyaar Bewafa samji naa maro pyaar
Ho matlab naa prem maa ame to fasaya Bhul kari moti tara rang maa rangaya
Ho tuti re gaya jane kismat naa paya Vagar hathiyare ame keva re ghavaya Ae vaank hato maro vishwas karyo taro Thai kadje katar aar-paar Bewafa samji naa maro pyaar Bewafa samji naa maro pyaar
Ho hasta chahre gaya maro jiv baarine Malyu tane shu maru dil todi ne O faaydo nathi have aa jindagi jivi ne Dil maru kahe jaa mot ne malile Hasti mari jindagi kari gai viran maa Mara prem nu kari gai apman Bewafa samji naa maro pyaar
Ho mahfil chhe tariane eklo hu aema Joyo me bija naa haath maa taro haath Bewafa samji naa maro pyaar Bewafa samji naa maro pyaar Bewafa samji naa maro pyaar