જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે હો જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે
પણ દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી હો જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે પણ દિલ માં પડ્યા ઘાવ તો રુજાતા નથી
હો દગો જેને થાય છે એનો હમજાય છે દિલ તૂટ્યા પછી જોને કેવું દર્દ થાય છે
હો થયા કાળજા ના કટકા હંધાંતા નથી મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો પ્રેમ કર્યો તો મેં હાચા રે દિલ થી નોતું વિચાર્યું તૂટી જાશે અધવચ્ચે થી હો હો હો પોતાનો જાણીને તો ભરોસો કીધો એને ભરોસો મારો તોડી દીધો અરે દગો જેને થાય છે એને હમજાય છે દિલ તૂટ્યા પછી જોને કેવું દર્દ થાય છે
હો મને બકા કેનારા હવે બોલતા નથી હો મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો દગો જેને થાય એને હમજાય છે દિલ તૂટ્યા પછી જોને કેવું દર્દ થાય છે મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
હો જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે જુદાઈ ના જખમ તો રૂઝાઈ જાય છે પણ દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી હો કર્યા કાળજા ના કટકા હંધાંતા નથી
મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી મારા દિલ માં પડ્યા ઘાવ તો રૂજાતા નથી
English version
Judai naa jakham to rujai jaay chhe Ho judai naa jakham to rujai jaay chhe Judai naa jakham to rujai jaay chhe
Pan dil maa padya ghaav to rujata nathi Ho judai na jakham to rujai jaay chhe Judai naa jakham to rujai jaay chhe Pan dil maa padya ghaav to rujata nathi
Ho dago jene thay chhe aeno hamjay chhe Dil tutya pachi jone kevu dard thay chhe
Ho thaya kadja na katka handhata nathi Mara dil maa padya ghav to rujata nathi
Ho prem karyo to me hacha re dil thi Notu vicharyu tuti jaase adhvache thi Ho ho ho potano janine bharoso kidho Aene bharoso maro todi didho Dago jene thay chhe aene hamjay chhe Dil tutya pachi jone kevu dard thay chhe
Ho mane baka kenara have bolta nathi Ho mara dil maa padya ghav to rujata nathi
Ho juda padi ne ame jivi re lesu Tari fariyad ame koine naa karsu Ho ho ho chhanu chhanu ame roi re laisu Tame raho hasta aevi duva ame karsu
Ho dago jene thay chhe aene hamjay chhe Dil tutya pachi jone kevu dard thay chhe Mara dil maa padya ghav to rujata nathi
Ho judai naa jakham to rujai jaay chhe Judai naa jakham to rujai jaay chhe Pan dil maa padya ghav to rujata nathi Ho karya kadja naa katka handhata nathi
Mara dil maa padya ghav to rujata nathi Mara dil maa padya ghav to rujata nathi Mara dil maa padya ghav to rujata nathi Mara dil maa padya ghav to rujata nathi