પ્રેમી પંખીડા પ્રેમ માં જુરે હો..હો મિલન ની કાજ નસીબ ની આગળ ના ચાલ્યું કોઈ કર્મે લખાણી કાળી રાત કર્મે લખાણી કાળી રાત
તમને માની હતી મારા પ્રેમ ની મંજિલ ઓ તમને માની હતી મારા પ્રેમ ની મંજિલ પણ રૂઠી તકદીર મારુ ટુટી ગયું દિલ તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ હો તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
હો મારા હાથો માં નથી તારા પ્રેમ ની લકીર તો મારા શું કામ ની દુનિયા ની મેહફીલ તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ હો તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ
હો જોર કઈ ચાલ્યું નહિ કિસ્મત સામે આપ્યો નસીબે ના સાથ નજરો લાગી પ્રેમ ને કોઈ ની હાથ થી છૂટી ગયો હાથ
હો નથી ભુલાતો તારો હસતો ચહેરો પલ પલ આવે તારી યાદ દિલ પર વાગેલા ઘાવ જુદાઈ ના કોને કરવી ફરિયાદ
મળી દુનિયા ની દોલત પણ રહ્યો હું ગરીબ જીવવાનો સહારો બસ તારી તસ્વીર તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ
હો જિંદગી તારે નામ કરીતી માન્યો તો તને મન મિત મળી ને પણ ના મળાયું અધૂરી રહી ગયી પ્રીત
હો વાંક નથી કઈ તારો મારો પર ભવ ના આ લેખ કરમ સંજોગે થયા રે જુદા થઇ શક્યા ના એક
મારા પગ માં પડી છે આ જગ ની જંજીર કોઈ હારી જાય પ્રેમ મને કોઈ લીધે તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ
English version
Premi pankhida prem ma jure Ho ho milan ni kaaj Naseeb ni aagad na chalyu koi Karme lakhani kari raat Karme lakhani kari raat
Tamne mani hati mara prem ni manjil O tamne mani hati mara prem ni manjil Pan ruthi taqdeer maru tuti gayu dil Tu madi ne madi na maru kevu chhe naseeb Ho tu madi ne madi na maru kevu chhe naseeb
Ho mara hatho ma nathi tara prem ni lakir To mara shu kaam ni duniya ni mehfil Tu madi ne madyo na maru kevu chhe naseeb Ho tu madi ne madyo na maru kevu chhe naseeb
Ho jor kai chalyu nahi kismat same Aapyo naseebe na saath Najro lagi prem ne koi ni Haath thi chhuti gayo haath
Ho nathi bhulato taro hasto chahero Pal pal aave tari yaad Dil par vagela ghav judai na Kone karvi fariyaad
Madi duniya ni dolat pan rahyo hu garib Jivavano saharo bas tari tasvir Tu madi ne madi na maru kevu chhe naseeb Tu madi ne madyo na maru kevu chhe naseeb
Ho jindagi tare naam kariti Manyo to tane man meet Madi ne pan na madayu Adhuri rahi gayi preet
Ho vank nathi kai taro maro Par bhav na aa lekh Karam sanjoge thaya re juda Thai sakya na ek
Mara pag ma padi chhe aa jag ni janjir Koi hari jaay prem mane koi lidhe Tu madi ne madyo na maru kevu chhe naseeb
Tu madi ne madi na maru kevu chhe naseeb Tu madi ne madi na maru kevu chhe naseeb Tu madi ne madi na maru kevu chhe naseeb Tu madi ne madyo na maru kevu chhe naseeb