હો મારા દિલના નગર માં આભ ટુટી રે પડ્યું હો મારા દિલના નગર માં આભ ટુટી રે પડ્યું આજ લોહી ના આહૂડે દિલ રડી રે રહ્યું પ્રેમ ની મારા હાય એ પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ હો મારા દિલના નગર માં આભ ટુટી રે પડ્યું આજ લોહી ના આહૂડે દિલ રડી રે રહ્યું એ પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ હો હો હો પ્રેમ નું મારા કતલ કરી તન શું મલ્યુ
હો પ્રેમ ની સફર માં અમે અજનબી બની ગ્યા મતલબી બેવફા ની પાછળ પડી ગયા હો હો હો પ્રેમ ની ગલી ઓ માં કેવા જખ્મો રે આપી ગ્યા રોજ હસાવનારા રડતા રે મૂકી ગ્યા
હો મારી મોહોબ્બત ની મેહફીલ માં ખોટ શું પડી એને દર્દ ની ચિનગારી મારા દિલમાં રે ભરી દિલના મારા હાય અરે દિલના મારા તાર તોડી તન શું મલ્યુ કઈ દેને દિલના મારા ટુકડા કરી તન શું મલ્યુ
હો જ્યારે તને જિંદગી માં ઠોકર કોઈ મારશે અડધી રાતે તને યાદ મારી આવશે હો આશિકો બદલવાના શોખ હોય તારા કુદરત સોડે નઈ લાવશે ખોટા દાડા
હો દુઃખ નો ડુંગર જ્યારે તારા ઉપર પડશે મારી હાય લઇ ચોથી તન સુખ મલશે હોભળી લેજે હાય હોભળ હોમી આઈન ઉભી રે તોયે તન નઈ જોયું અલી પગલો તારા પડ્યો હોય તો પગ ના મુકું એ પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ હો પ્રેમ ની મારા હોળી કરી તન શું મલ્યુ.
English version
Ho mara dilna nagar ma aabh tuti re padyu Ho mara dilna nagar ma aabh tuti re padyu Aaj lohi na aahude dil radi re rahyu Prem ni mara haay Ae prem ni mara hodi kari tan shu malyu Ho mara dilna nagar ma aabh tuti re padyu Aaj lohi na aahude dil radi re rahyu Ae prem ni mara hodi kari tan shu malyu Ho ho ho prem nu mara katal kari tan shu malyu
Ho prem ni safar ma ame ajnabi bani gya Matlabi bewafa ni pachad padi gaya Ho ho ho prem ni gali o ma keva jakhmo re aapi gya Roj hasavnara radta re muki gya
Ho mari mohobbat ni mehfil ma khot shu padi Aene dard ni chingari mara dilma re bhari Dilna mara haay Are dilna mara taar todi tan shu malyu Kai dene dilna mara tukda kari tan shu malyu
Ho jyare tane jindagi ma thokar koi marse Addhi rate tane yaad mari aavse Ho aashiko badalvana shokh hoy tara Kudrat sode nai lavse khota dara
Ho dukh no dungar jyare tara upar padse Mari haay lai chothi tan sukh malse Hobhari leje haay Hobhar homi aayin ubhi re toye tan nai joyu Ali paglo taro padyo hoy to pag na muku Ae prem ni mara hodi kari tan shu malyu Ho prem ni mara hodi kari tan shu malyu.