હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા પીઠ વાહે વાર કરી વેર સેના વાળતા ઓ બેવફા શરમ તારી મૂકી દીધી બાપ ના બોલ થી તને છોડી દીધી
હો દિલ થી મારા છેટા રેહજો સો વાર કવસુ વેગડા રેહજો અરે બાપ ના બોલ થી તને છોડી દીધી મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
હો જયારે મળે ત્યારે તું કાલુ કાલુ બોલતી મારુ તો હારું ભલું ક્યારે ના વિચારતી હો હો હો મને દાઢ માં ઘાલ્યો છે એ રાજ ના ખોલતી મારા ભોરપણ નો લાભ પુરે પૂરો તું ઉઠવતી
હો બહુ માન્યા પછી મજા રહેશે તારી કોઈ ના છીકણી લેશે અરે બાપ ના બોલ થી તને છોડી દીધી મારા બાપ ના બિલ થી તને છોડી દીધી
હો હવે થોડા સમજોતો હારી વાત સે જોવા જેવી થશે આ ખુલી વાત સે હો હો હો સુધારીલે બાજી તારા હાથ માં સે નકર તારી આબરૂ મારી મુઠી માં સે ઓ છેલ્લા રોમ રોમ જા તું આવજે સપને તારું ના મોઢું બતાવજે
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા પીઠ વાહે વાર કરી વેર સના વાળતા અરે બાપ ના બોલ થી તને છોડી દીધી જા બાપ ના બોલ થી તને છોડી દીધી ગોડી મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
English version
Ho jena hatu jivta ta aej gaya marta Ho jena hatu jivta ta aej gaya marta Pith vaahe vaar kari ver sena varta O bewafa sharam tari muki didhi Baap na bol thi tane chhodi didhi
Ho dil thi mara chheta rehjo So vaar kavsu vegda rehjo Are baap na bol thi tane chhodi didhi Mara baap na bol thi tane chhodi didhi
Ho jyare male tyare tu kalu kalu bolti Maru to haru bhalu kyare na vicharti Ho ho ho mane daadh ma ghalyo chhe ae raaj na kholti Mara bhorpan no laabh pure puro tu uthavti
Ho bahu manya pachhi maja rehse Tari na koi chhikni lese Are baap na bol thi tane chhodi didhi Mara baap na bol thi tane chhodi didhi
Ho have thoda samjoto hari vaat se Jova jevi thase aa khuli vaat se Ho ho ho sudharile baaji tara haath ma se Nakar tari aabru mari muthi ma se O chhela rom rom jaa tu aavje Sapne taru na modhu batavje
Are baap na bol thi tane chhodi didhi Ho jena hatu jivta ta aej gaya marta Pith vaahe vaar kari versena varta Are baap na bol thi tane chhodi didhi Jaa baap na bol thi tane chhodi didhi Godi mara baap na bolthi tane chhodi didhi