Home » Funny lockdown Joke

Funny lockdown Joke

*પત્ની* :- ફરી લોક ડાઉન આવી જાય તો સારુ …

*પતિ* :- કેમ

*પત્ની* :- મને કામવાળી કરતા તમારું કામ વધારે ચોખું લાગે છે,
કોઈ ખટ પટ નહિ,
કોઈ પગાર આપવાની ચિંતા નહી,
કોઈ ટકટક 😃નહિ,
24 કલાક હાજર રજા ની ચિંતા નહિ
અને *ઘરનું માણસ તો ખરું*…👱‍♀️

😨😣😮😧🙄😖



Scroll to Top