હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય મારુ તો ભલે ને જે થવું હોય તે થાય તારા વિના ઘડી એ ભલે ના રહેવાય હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય તારા વિના ઘડી એ ભલે ના રહેવાય
હો ખુશીથી જા તું બીજે પરણી જા કઠણ કાળજા કરી મને ભૂલી જા તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું
હો ગોઝારો ઢોલ તારા આંગણે રે વાગશે ઈ રે ઢોલ હાંભળી મારા કાળજા કપાશે હો લગન ની ચોરી એ ફેરા ચાર ફરશે પારકાની હારે જોઈ આંખો મારી રડશે
હો ચિંતા ના કર હું સહન કરી લઈશ દર્દ આ દિલનું બધું દબાવી દે દઈશ તારી ખુશીઓ ની ખાતર હસતા મુખે ઉભો રઈશ તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું
હો વહમી વિદાય ની વેળા રે આવશે એ વેળા એ મારા હોમું ના તું જો જે હો હોમું જોવે તો કઠણ કાળજું તું કરજે રોતો મને જોઈને તું તો ના રે રડજે
હો ભૂલી જ જે કે આપણે પ્રેમ કરતા તા એક બીજા વગર જીવી નોતા શકતા તારી ખુશીઓ ની ખાતર જા એકલા જીવી લઈશું તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશું.
English version
Ho maru to bhale ne je thavu hoy te thay Maru to bhale ne je thavu hoy te thay Tara vina ghadi ae bhale na rahevay Ho maru to bhale ne je thavu hoy te thay Tara vina ghadi ae bhale na rahevay
Ho khushithi ja tu bije parni ja Kathan kalja kari mane bhuli ja Tari khushiao ni khatar ja tane bhuli jaishu Tari khushiao ni khatar ja tane bhuli jaishu
Ho gozaro dhol tara aangane re vagshe E re dhol hambhali mara kalja kapashe Ho lagan ni chori ae fera char farshe Parkani hare joi ankho mari radshe
Ho chinta na kar hu sahan kari laish Dard aa dilnu badhu dabavi de daish Tari khusiao ni khatar hasta mukhe ubho raish Tari khusiao ni khatar ja tane bhuli jaishu
Ho vahami viday ni vela ae aavshe Ae vela ae mara homu na tu jo je Ho homu jove to kathan kalju tu karje Roto mane joine tu to na re radje
Ho bhuli ja je ke aapne prem karta ta Aek bija vagar jivi nota shakta Tari khusiao ni khatar ja aekla jivi laishu Tari khusiao ni khatar ja tane bhuli jaishu Tari khusiao ni khatar ja tane bhuli jaishu.