Skip to content
Gujarati Lyrics

LAKHO CHE TARA DIWANA LYRICS | DEV PAGLI

Gujarati Song 14 views March 27, 2023
PDF

LAKHO CHE TARA DIWANA is a Gujarati Dance song voiced by Dev Pagli from Tips Gujarati. The song is composed by Jackie Gajjar, with lyrics written by Pankaj Mistry.

હો… હો… હો… લાખો છે તારા દીવાના ઓ હો
આમે ગોમડીયા મસ્તાના… ઓ હો
રાણી તું રૂપની જાનુ અમે રંગીલા રાજા

હે હાઈ ફાઈ તારી જીંદડી… જીંદડી જીંદડી
નથી કેટરીના તું મીંદડી….ઓ મીંદડી મીંદડી

અમારું દિલ ગોમડાંનું છોડ અભિમાન તારું
અરે છોડી મેલ

લાખો છે તારા દીવાના ઓ હો
અમે ગોમડીયા મસ્તાના ઓ હો

ટૂંકા ટૂંકા કપડાં પેરી ફેશન માં તું આવી… આવી
લાલી લિપસ્ટિક મસ્ત લગાવી દિલમાં ઘંટી વાગી… વાગી
મને ના તડપાવો બેબી બાહોમાં તું આવ… આવીજા
આગ લાગી દિલ માં ડીમ લાઈટમાં બુઝાય…

તને ગમે ફેશન વાળા… ઓ… હો
ના ગમે ગોમડા વાળા

હે… લાખો છે તારા દીવાના ઓ હો
અમે ગોમડીયા મસ્તાના ઓ હો

હો તું સ રૂપનો નો કટકો… ઓ હો
લાગે છે જબરો ફટકો
હવે થોડા અટકો… ઓ હો
લાગો છે દિલ માં ઝટકો

હો ભલે તાર બંગલા ગાડી અમારે લીલી વાડી
પેરી લે ઘાઘરો હાડી બની જા મારી લાડી
હો ભલે તાર બંગલા ગાડી અમારે લીલી વાડી
પેરી લે ઘાઘરો હાડી બની જા મારી લાડી

અંગ્રેજી માં બોલે ના સમજ મ ના કોઈ આવે
હું છું ભોળો ગુજરાતી ના અંગ્રેજી મને ફાવે
બર્ગર પિઝા રોજ તું બે હાથે ખાવે….. અરરર
બાજીરી નો રોટલો મને બવુ ભાવે… હા હા હા

હો બખાળા હવે મેલી દે.. ઓ હો
નખરા તું છોડી દે
ઓરી આવી ને મને ઈલુ ઈલુ કહી દે
રાણી તું રૂપની જાનુ અમે રંગીલા રાજા

લાખો છે તારા દીવાના ઓ હો
અમે ગોમડીયા મસ્તાના ઓ હો.

Ho… Ho… Ho… Lakho che tara diwana ao ho
Ame gomadiya mastana… Ao ho
Rani tu roopni janu ame rangila raja

He hifi tari jindadi… Jindadi jindadi
Nathi ketrina tu mindadi… Ao mindadi mindadi

Amaru dil gomdanu chhod abhiman taaru
Are chhodi mel

Lakho che tara diwana ao ho
Ame gomadiya mastana ao ho

Tunka tunka kapda peri fashion ma tu aavi… Aavi
Lali lipstik mast lagavi dilma ghanti vagi… Vagi
Mane na tadpavo beby bahoma tu aav… Aavija
Aag lagai dilma deem lightma buzay

Tane game fashion vala… Ao ho
Na game gomda vala

He… Lakho chhe tara deewana ao ho
Ame gomadiya mastana ao ho

Ho tu sa roopno katko… Ao… Ho
Lage chhe jabaro fatko
Have thoda atko… Ao… Ho
Lage chhe dilma zatko

Ho bhale tar bangla gaadi amare lili vadi
Peri le ghagharo hadi bani ja mari laadi
Ho bhale tar bangla gaadi amare lili vadi
Peri le ghagharo hadi bani ja mari laadi

Angreji ma bole na samaj ma na koi aave
Hu chhu bholo gujarati na angreji man fave
Burger pizza roj tu be hathe khave… Arrrr
Bajarino rotlo mane bavu bhave… Ha ha ha

Ho bakhala have meli de… Ao ho
Nakhra tu chhodi de
Aori aavi ne mane ilu ilu kahi de
Rani tu roopni janu ame rangila raja

Lakho che tara diwana ao ho
Ame gomadiya mastana ao ho.

Share this song

Video

Song details

Singer Dev Pagli
Lyricist Pankaj Mistry
Director Jackie Gajjar
Genre Dance
Publisher Dev Pagli

Tips Gujarati Songs Lyrics

Song Singers
DIL THI UTRI GAYA CHO Bechar Thakor
TU TO RUPIYE TOLAI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
RADHA KHOVAAI 2.0 Meet Jain
KHUSH RAHE TARI ZINDAGI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
BAPPA MORYA Jigrra (Jigardan Gadhavi)
MAA NA RATHDA Divya Kumar
LAI JA TARI SANGATH Geeta Rabari
KISMAT Vinay Nayak
YAAD MARI AAVE CHE KE NAHI Shital Thakor
AE PAPI TANE PAP LAGSE Rohit Thakor

FAQs

Which album or label is LAKHO CHE TARA DIWANA from?
LAKHO CHE TARA DIWANA is from Tips Gujarati.
Who sang the song LAKHO CHE TARA DIWANA?
The song LAKHO CHE TARA DIWANA was sung by Dev Pagli.
Who composed the music for LAKHO CHE TARA DIWANA?
The music for LAKHO CHE TARA DIWANA was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of LAKHO CHE TARA DIWANA?
The lyrics for LAKHO CHE TARA DIWANA were written by Pankaj Mistry.
What genre is LAKHO CHE TARA DIWANA?
LAKHO CHE TARA DIWANA is a Gujarati Dance song.

Related songs

PDF