Home » આઠ લાખ માણસ કોરોનાને

આઠ લાખ માણસ કોરોનાને

આઠ લાખ માણસ
કોરોનાને લીધે મરી ગયા,

પણ એકેય ભુત બનીને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું ગળુ નથી દબાવતા..

ને કુટુંબને નડવુ હોય તો તરત ધુણવા મડે..

મને તો ભુત ઉપરથી
વિશ્ર્વાસ ઉઠી ગ્યો😏🤭😜



Scroll to Top