હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી તે મારા હાચા પ્રેમની મજાક કરી તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી હો તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો પ્રેમની વાટે તે મને રે બોલાવી પ્રેમની જાળમાં તે મને રે ફસાવી હો મારા જીવતરમાં આગ તે રે લગાવી છેતરી ગયો જુઠા સપના બતાવી
મેં કરીતી વફા તે બેવફાઈ કરી તે મારા હાચા પ્રેમની પરખ ના કરી મેં કરીતી વફા તે બેવફાઈ કરી તે મારા હાચા પ્રેમની પરખ ના કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી હો તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો કાળજા બળે ભલે યાદમાં તમારા રોઈ રોઈ ઠારશું કાળજા અમારા હો નહિ કરું યાદ હવે પ્રેમને તમારા ભુલી જાશું અમે કોઈ હતા રે અમારા
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી તને મારી નથી પડી તો મને તારી શું પડી હો જા તને મારી નથી પડી મને તારી શું પડી
તને મારી નથી પડી તો મને તારી શું પડી હો જા તને મારી નથી પડી મને તારી શું પડી.
English version
Ho tane aem hashe ke tara vagar rahi na shakishu Ho tane aem hashe ke tara vagar jivi na shakishu Ho tane aem hashe ke tara vagar rahi na shakishu Ho tane aem hashe ke tara vagar jivi na shakishu
Tane karati hati prem toy kadar na kari Te mara hacha prem ni majak kari Tane karati hati prem toy kadar na kari Te mara hacha prem ni majak kari
Tane mari nathi padi to mane tari shu padi Ho tane mari nathi padi to mane tari shu padi
Ho premni vaate te mane re bolavi Prem ni jaal ma te mane re fasavi Ho mara jivatar ma aag te re lagavi Chhetari gayo jutha sapana batavi
Me kari ti vafa te bewafai kari Te mara hacha prem ni parakh na kari Me kari ti vafa te bewafai kari Te mara hacha prem ni parakh na kari
Tane mari nathi padi to mane tari shu padi Ho tane mari nathi padi to mane tari shu padi
Ho kalaja bale bhale yaad ma tamara Roi roi tharashu kalaja amara Ho nahi karu yaad have prem ne tamara Bhuli jashu ame koi hata re amara
Tane prem re kari ne me bhul re kari Khota prem ma me jindagi barbad kari Tane prem re kari ne me bhul re kari Khota prem ma me jindagi barbad kari
Tane mari nathi padi to mane tari shu padi Tane mari nathi padi to mane tari shu padi Ho ja tane mari nathi padi to mane tari shu padi
Tane mari nathi padi to mane tari shu padi Ho ja tane mari nathi padi to mane tari shu padi.