હે કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર હે હે હે રાખતી નથી પાગલ પેલા જેવી હંભાળ એ કરતી નથી લાલો લાલો કરી લાડ
એ ના રેતી ઘડી દૂર લવ કરતી ભરપૂર ના રેતી ઘડી દૂર લવ કરતી ભરપૂર એ…કરતી નથી કરતી તી ફોન આખી રાત હે…મોનતી નથી મોનતી તી પેલા જેવી વાત
હો દોઢી વાતે ઝઘડો કરી મારા થી રૂઠી સે બીજા વાદે ચડી ખુટેલ મારા થી ખૂટી સે હો હો મારી હોમી નજરે ફરે જોઈ દલ મારુ દુઃખી સે મોહબ્બત માં મિલાવટ કરી એ સુખી સે
એ લૂંટારી એ લુંટ્યું મારુ સુખ આયુ અણધાર્યું દુઃખ લૂંટારી એ લુંટ્યું મારુ સુખ આયુ અણધાર્યું દુઃખ એ…બેવફા એ બતાવી દીધી એની જાત હે…બેવફા એ બતાવી દીધી એની જાત હે…બતાવી ગઈ સેવટે એની ઓકાત હે…કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર
હો મેલ હતો મન માં એના મને હમજોનો પ્રીત કરી પીઠ પાછળ મારી ગઈ મને ઘા હો હો હો કોળ કપટ રચી વેળ કર્યા ભઇબંદો માં દગારી દગો કરી વાળી ગઈ એનો દાવ
એ નકલી નેકર્યો મારો માલ ના પ્રેમ માં નેકર્યો સાર એ નકલી નેકર્યો મારો માલ ના પ્રેમ માં પડયો સાર
હે…મારા વાળી નેકળી તું શું બદમાશ હે…ખઈ ગયો હું પ્રેમ ની બાજી મા માર હે…મારા કેવું મોનોતો કરતા ના કોઈ પ્યાર હે…ખાલી રહ્યું ખોળ્યું મારુ નીકળી ગયો શ્વાસ હે…કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર
English version
He karti nathi godi man pela jevo pyaar He he he rakhti nathi pagal pela jevi hambhar Ae karti nathi laalo laalo kari laad
Ae naa reti ghadi door love katri bharpur Naa reti ghadi door love katri bharpur Ae…karti nathi karti ti phone aakhi raat He…monti nathi monti ti pela jevi vaat
Ho dodhi vaate jaghdo kari mara thi ruthi se Bija vade chadi khutel mara thi khuti se Ho ho mari homi najre fare joi dal maru dukhi se Mohbbat maa milavat kari ae sukhi se
Ho mel hato man maa aena mane hamjonona Preet kari pith pachhad mari gai mane ghaa Ho ho ho kor kapat rachi ver karya bhaibando maa Dagari dago kari vali gai aeno daav
Ae nakli nekryo maro maal Naa prem ma padyo saar Ae nakli nekryo maro maal Naa prem ma padyo saar
He…mara vali nekdi tu shu badmash He…khai gayo hu prem ni baji maa maar He…mara kevu monoto karta naa koi pyaar He…khali rahyu khodyu maru nikdi gayo swas He karti nathi godi man pela jevo pyaar