Skip to content
Gujarati Lyrics

HAVE HU TARA THI KANTALO LYRICS | ARJUN THAKOR, TEJAL THAKOR

Gujarati Song 15 views December 20, 2021
PDF

HAVE HU TARA THI KANTALO is a Gujarati Love song voiced by Arjun Thakor from Arjun Thakor Official. The song is composed by Tejal Thakor, with lyrics written by Jackie Gajjar.

હે સિધ્ધપુર ના મેળે મને બંગડીયું લઇ આલ રે,
મારે બંગડીયું જોવે સે
હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા
મારી જાનુ લોહી પી જી

હે મને સેન્ડલ રે લઇ આલ રે મને પેન્ડલ રે લઇ આલ રે
મને સેન્ડલ રે લઇ આલ રે મને પેન્ડલ રે લઇ આલ રે

મારી મંદી ની સીઝન ચાલે એનો ખર્ચો મોંઘો પડે
મારી જાનુ લોહી પી જી
એ સિધ્ધપુર ના મેળે મને બંગડીયું લઇ આલ રે
મારે બંગડીયું જોવે સે
હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા
મારી જાનુ લોહી પી જી

એ પાટણ ની બજાર થી મને પટોળું લઇ આલો હા
પટોળું લઇ આલો ચણીયા ચોળી પણ લઇ આલો

હો હો હો બજાર આખું ફર્યો ચણીયા ચોળી ગમી નઈ
કપડો ગમ્યો નઈ એતો મારુ માથું ખઈ ગઈ

મારે આઈ ફોન જોવે સે મારે એકટીવા લેવું સે
મારે આઈ ફોન જોવે સે મારે એકટીવા લેવું સે

હે લાખ રૂપિયાનો આઈ ફોન હું પૈસા ચોથી લાવું રે
મારી જાનુ લોહી પી જી

એ બેંગલુર ની હાડીઓ મને મોંઘી તું લઇ આલ રે
મારે હાડીઓ જોવે સે

હે મારી જોડે નથી પૈસા ખાલી કરાવે મારા ખિસ્સા
મારી જાનુ લોહી પી જી
મારી જાનુડી લોહી પી જી

એ પાટણ ની બજાર માં મન પકોડી ખવડાવો
પકોડી ખવડાવો મન દાબેલી ખવડાવો

હો જાનુ મારી જાનુ મારી શોખીન ઘણી ભાળે એ માંગે
નાના રે છોકરા ની જેમ જીદ રે કરે

એ હું તારા થી કંટાર્યો તારો ખર્ચો મોંઘો પડયો
હું તારા થી કંટાર્યો તારો ખર્ચો મોંઘો પડયો

હે મને અમદાવાદ લઇજા મારે રિવરફ્રન્ટ જોવું સે
મારે કાંકરિયા જોવું સે

હે નથી કરોડપતિ નો દીકરો જાનુ તમે હવે સુધરો
ખોટું લોહી મારુ ના પીવો

હે મારી જોડે નથી પૈસા ખાલી ખીજા મારા થઇ જ્યાં
મારી જાનુ લોહી પી જી
મારી લાડુ લોહી પી જી

He sidhpur naa mele mane bagdyu lai aal re
Mare bangdiyu jove se
He mari jode nathi paisa khali karave mara khisa
Mari jaanu lohi pi ji

He mane sendal re lai aal re mane pendal re lai aal re
Mane sendal re lai aal re mane pendal re lai aalre

Mari mandi ni sijan chale aeno kharcho mogho pade
Mari jaanu lohi pi ji
Ae sidhpur naa mele mane bagdyu lai aal re
Mare bagdiyu jove se
He mari jode nathi paisa khali karave mara khisa
Mari jaanu lohi pi ji

Ae patan ni bajar thi mane patolu lai aalo haa
Patolu lai aalo chaniya choli pan lai aalo

Ho ho ho bajar aakhu faryo chaniya choli gami nai
Kapdo gamyo nai aeto maru mathu khai gai

Mare i pohne jove se mare activa levu se
Mare i pohne jove se mare activa levu se

He laakh rupiya no i phone hu paisa chothi lavu re
Mari jaanu lohi pi ji

Ae benglur ni haadi o mane moghi tu lai aal re
Mare haadi o jove se

He mari jode nathi paisa khali karave mara khisa
Mari jaanu lohi pi ji
Mari janudi lohi pi ji

Ae patan ni bajar maa man pakodi khavdavo
Pakodi khavdavo man dabeli khavdavo

Ho janu mari shokhi ghani bhale ae mange
Nana re chhokra ni jem jid re kare

Ae hu tara thi kantaryo taro kharcho mogho padyo
Hu tara thi kantaryo taro kharcho mogho padyo

He mane amdavad lai jaa mare riverfront jovu se
Mare kankaria jovu se

He nathi karodpati no dikro janu tame have sudhro
Khotu lohi maru naa pivo

He mari jode nathi paisa khali khija mara thai jya
Mari jaanu lohi pi ji
Mari ladu lohi pi ji

Share this song

Video

Song details

Singer Arjun Thakor
Lyricist Jackie Gajjar
Director Tejal Thakor
Genre Love
Publisher Arjun Thakor

FAQs

Which album or label is HAVE HU TARA THI KANTALO from?
HAVE HU TARA THI KANTALO is from Arjun Thakor Official.
Who sang the song HAVE HU TARA THI KANTALO?
The song HAVE HU TARA THI KANTALO was sung by Arjun Thakor.
Who composed the music for HAVE HU TARA THI KANTALO?
The music for HAVE HU TARA THI KANTALO was composed by Tejal Thakor.
Who wrote the lyrics of HAVE HU TARA THI KANTALO?
The lyrics for HAVE HU TARA THI KANTALO were written by Jackie Gajjar.
What genre is HAVE HU TARA THI KANTALO?
HAVE HU TARA THI KANTALO is a Gujarati Love song.

Related songs

PDF