દિલ મારુ કહે છે આવી ને મળી લઉં દિલ મારુ કહે છે આવી ને મળી લઉં દિલ મારુ કહે છે આવી ને મળી લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં હવે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
આ દિલ મારુ કહે છે આવીને મળી લઉં દિલ મારુ કહે છે આવીને મળી લઉં
હો.. બંધ આંખો પણ ના ભૂલાવી શકે તારો ચહેરો છે એવો મજાનો ના મહારાજા કોઈ ખરીદી શકે તું એવો છે કિંમતી ખજાનો
આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે તુ જેને મળશે એતો વાલો માલામાલ છે
આ મનને ક્યાં સુધી હુ મનાવી ને રાખુ મનને ક્યાં સુધી હુ મનાવી ને રાખુ હવે સહેવુ કંઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં સહેવુ કંઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં
આજે પરલોકથી છે ઉતરી પરી આજે પરલોકથી છે ઉતરી પરી કોઈ ના કરી શકે તારી બરોબરી
ના કોઈ ગમી તારા સીવાય સુંદરી ના કોઈ ગમી તારા સીવાય સુંદરી જોઈ તને મેં જ્યારથી ઓ છોકરી
ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે તું મને મળી તારો વાલો માલામાલ છે
આ દિલ મારુ કહે છે આવી ને મળી લઉં દિલ મારુ કહે છે આવી ને મળી લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં.
English version
Dil maru kahe che aavi ne mali lau Dil maru kahe che aavi ne mali lau Dil maru kahe che aavi ne mali lau Mare kahevu kai nathi khali man bharine joi lau Have kahevu kai nathi khali man bharine joi lau
Aa dil maru kahe che aavine mali lau Dil maru kahe che aavine mali lau
Ho… Bandh ankho pan na bhulavi shake Taro chahero che aevo majano Na maharaja koi kharidi shake Tu aevo che kimti khajano
Aa becheni to tari tirchi najar no kamal che Tu jene malshe seto valo malamal che
Aa man ne kya sudhi hu manavi ne rakhu Man ne kya sudhi hu manavi ne rakhu Have sahevu kai nathi khole mathu rakhi roi lau Sahevu kai nathi khole mathu rakhi roi lau
Aaje parlok thi che utari pari Aaje parlok thi che utari pari Koi na kari shake tari barobari
Na koi gami tara sivay sundari Na koi gami tara sivay sundari Joi tane me jyarthi ao chhokari
O maharani tu mali ne aa raja nyal che Tu mane mali taro valo malamal che
Aa dil maru kahe che avi ne mali lau Dil maru kahe che avi ne mali lau Mare kahevu kai nathi khali man bharine joi lau Mare kahevu kai nathi khali man bharine joi lau Mare kahevu kai nathi khali man bharine joi lau.