આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
રેહવું હતું મારે તમારી સંગાથમાં જુદા થવું પડયું કુદરતની કરામતમાં
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
તું કઈ ને ગઇતી હું આવું છું હમણાં હજુ રાહ છે અમને આ જીવતરમાં ભરોસો રાખ્યો હતો અમે તારી વાતમાં આવ્યા નહિ તમે અમારા સંગાથમાં
જાવું જ હતું તારે અમને આમ છોડી તો કેમ રમ્યા તમે આવી હેત ભરી હોળી
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
રાહી એક ઉભો છે હજુ તારી રાહમાં આવજો તમે ઈ પ્રેમ ના મારગમાં પ્રેમની પરીક્ષા કેમ તમે આવી લીધી મારી જિંદગી ને ઝેર કરી દીધી
હો રડતી રેશે આંખો મારી હર એક રાતમાં હવે જીવી લેશુ અમે શમણાં ની સાથમાં
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો.
English version
Aave chhe tari yaado ema apni mulakato Aave chhe tari yaado ema apni mulakato Aave chhe tari yaado ema apni mulakato Bhulati nathi haju ae prem bhari vaato