Skip to content
Gujarati Lyrics

KHEL AA NASHIB NA LYRICS | UMESH BAROT

Gujarati Song 7 views March 26, 2023
PDF

KHEL AA NASHIB NA is a Gujarati Sad song voiced by Umesh Barot from Zee Music Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.

હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણે
હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણે
ખેલ આ નસીબ ના કોઈ ના જાણે
કોઈ ને હસાવે તો કોઈ ને રડાવે

હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણે
ખેલ આ નસીબ ના કોઈ ના જાણે
માંગો મિલન ને જુદાઈ એ આલે

કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે

હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે
હો પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે

હો ના મારો કોઈ વાંક
ના ગુનાહ તમે કર્યા
દિલ થી દિલ તો મળ્યા
પણ આ લેખ ના મળ્યા

તારી એક એક વાત યાદ કરી ને રડ્યા
તને માંગી બીજાએ અમે એમાં રે મોડા પડ્યા

કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળે
પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે

હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે
હો પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે

હો અફસોસ કરે જિંદગી કેમ આવી રે જુદાઈ
આભલે અડી દુઆઓ પાછી રે આયી
હો દુનિયા થી અલગ હતી દુનિયા રે બનાવી
શું મળ્યું આ પ્રેમ ના બાગ ને ઉજાડી

હો એક હસે ને બીજો રડે
એક હસે ને બીજો રડે
પ્રેમ જે કરે એ રાતા પોણી એ રડે

હો ભલે જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
જુદાઈ માં પ્રેમીઓ દરિયા ભરે
પણ નસીબ માં ના હોય તો પ્રેમ ના મળે
હો દિલ થી પ્રેમ કરે એ રાતા પોણી એ રડે
હો પ્રેમ કરનારા રાતા પોણી એ રડે

હો દિલ થી પ્રેમ કરે એ રાતા પોણી એ રડે
હો પ્રેમ કરનારા રાતા પોણી એ રડે.

Ho khel aa nashib na koi na jaane
Ho khel aa nashib na koi na jaane
Khel aa nashib na koi na jaane
Koi ne hasave to koi ne radave

Ho khel aa nashib na koi na jaane
Khel aa nashib na koi na jaane
Mango milan ne judai ae aale

Koi no prem ahi koi ne male
Koi no prem ahi koi ne male
Prem je kare ae raata poni ae rade

Ho bhale judai ma premio dariya bhare
Judai ma premio dariya bhare
Pan nashib ma na hoy to prem na male
Ho prem je kare ae raata poni ae rade

Ho na maaro koi vaank
Na gunaah tame karya
Dil thi dil to malya
Pan aa lekh na malya

Tari ek ek vaat yaad kari ne radya
Tane mangi bija ae ame ema re moda padya

Koi no prem ahi koi ne male
Koi no prem ahi koi ne male
Prem je kare ae raata poni ae rade

Ho bhale judai ma premio dariya bhare
Judai ma premio dariya bhare
Pan nashib ma na hoy to prem na male
Ho prem je kare ae raata poni ae rade

Ho afsos kare zindagi kem aavi re judai
Abhale adi dua o paachi re aayi
Ho duniya thi alag hati duniya re bnavi
Shu malyu aa prem na baag ne ujadi

Ho ek hase ne bijo rade
Ek hase ne bijo rade
Prem je kare ae raata poni ae rade

Ho bhale judai ma premio dariya bhare
Judai ma premio dariya bhare
Pan nashib ma na hoy to prem na male
Ho dil thi prem kare ae raata poni ae rade
Ho prem karnara raata poni ae rade

Ho dil thi prem kare ae raata poni ae rade
Ho prem karnara raata poni ae rade.

Share this song

Video

Song details

Singer Umesh Barot
Lyricist Manu Rabari
Director Mayur Nadiya
Genre Sad
Publisher Mitesh Barot

Zee Music Gujarati Songs Lyrics

Song Singers
LAGANI Geeta Rabari
KUM KUM Geeta Rabari
GAYA KYA GAYA Vishal Hapor
MARI NAZAR NA HATE Umesh Barot
MARU DIL VAT JOVE Vijay Suvada
ANTAR MA RAKHE Umesh Barot
TAMARI YAAD NE TAME VISRATA NATHI Vijay Suvada
DHABKARO Geeta Rabari
DHABKARO Geeta Rabari
AANKHON NE AARE Javed Ali

FAQs

Which album or label is KHEL AA NASHIB NA from?
KHEL AA NASHIB NA is from Zee Music Gujarati.
Who sang the song KHEL AA NASHIB NA?
The song KHEL AA NASHIB NA was sung by Umesh Barot.
Who composed the music for KHEL AA NASHIB NA?
The music for KHEL AA NASHIB NA was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of KHEL AA NASHIB NA?
The lyrics for KHEL AA NASHIB NA were written by Manu Rabari.
What genre is KHEL AA NASHIB NA?
KHEL AA NASHIB NA is a Gujarati Sad song.

Related songs

PDF