દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા
કેવા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નેકળ્યા તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા
હો… રણમાં ઉભા કરી ગયા તા તમે તારો દગો ના સમજ્યા અમે હો… તરસતા રહ્યા અમે તારા પ્રેમને જરા એ કદર ના કરી એમને
હો… પ્રેમની આ રાહમાં આંસુ રે મળ્યા પ્રેમની આ રાહમાં આંસુ રે મળ્યા જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા હો.. તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા
હો… પ્રેમ ના આ રસ્તે અમે ભૂલા રે પડયા હવે પડી ખબર ખોટા રસ્તે ચડયા હો… દુનિયાની રસમો તોડી જેના રે બન્યા રાખ્યા જેને દિલમાં દગાબાઝ નેકળ્યા
મારી ડૂબતી આ નાવ ને કિનારા ના મળ્યા ડૂબતી આ નાવ ને કિનારા ના મળ્યા જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા
હો… દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા.
English version
Dard dil na re dariya na aaj hilode chadya Dard dil na re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya
Keva gam re judai na mane re malya Gam re judai na mane re malya Jene chahya sacha dil thi bewafa nekalya Tamne dharya ta me keva tame keva nekalya
Dard dil na re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya
Ho… Ran ma ubha kari gaya ta tame Taro dago na samajya ame Ho… Tarsata rahya ame tara prem ne Jara ae kadar na kari aemne
Ho… Prem ni aa raah ma aasu re malya Prem ni aa raah ma aasu re malya Jene chahya sacha dil thi bewafa nekalya Ho… Tamne dharya ta me keva tame keva nekalya
Dard dil na re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya
Ho… Prem na aa raste ame bhula re padya Have padi khabar khota raste chadya Ho… Duniya ni rasamo todi jena re banya Rakhya jene dil ma dagabaz nekalya
Mari dubati aa naav ne kinara na malya Dubati aa naav ne kinara na malya Jene chahya sacha dil thi bewafa nekalya Tamane dharya ta me keva tame keva nekalya
Dard dilna re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya.