હો… તકદીર નો કેવો તમાશો થયો હો… તકદીર નો કેવો તમાશો થયો અરે ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
તકદીર નો કેવો તમાશો થયો ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હું રડતો રહ્યો મારો ગુનો રે કયો તું છોડી ને ગઈ હું ક્યાર ના રહ્યો માન્યો હતો પ્યાર એ મારો ના થયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
મોઢું તારું જોઈને મારા દાડા રે જાતા’તા તને રે જોઈ ને જાનુ અમે જીવતા’તા પડછાયો થઇ ને જાનુ પાછળ ફરતા’તા તારી ખુશીયોમાં અમે ખુશ રહેતા’તા
એ સમય જે ગયો મને યાદ રહી ગયો તારા વિના હવે સાવ એકલો થઇ ગયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
તને હું દિલથી મારી જિંદગી માની બેઠયો તારા માટે જાનુ મેં કરી’તી બહુ વેઠો તારા વગર 1 મિનિટે નોતો રેતો તને ના ગમ્યું તો કરી દીધ્યો છેટો
હું દુઃખી થઇ ગયો તને ફેર ના પડયો શું તને કોઈ નવો પ્રેમી મળી રે ગયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો માન્યો હતો પ્યાર એ મારો ના થયો.
English version
Ho… Takdir no kevo tamasho thayo Ho… Takdir no kevo tamasho thayo Are chen mari jindagi no lutai gayo
Takdir no kevo tamasho thayo Chen mari jindagi no lutai gayo Manyo hato pyar ae maro na thayo
Hu radto rahyo maro guno re kayo Tu chhodi ne gai hu kyar no rahyo Manyo hato pyar ae maro na thayo Manyo hato pyar ae maro na thayo
Modhu taru joine mara dada re jata’ta Tane re joi ne janu ame jivta’ta Padchhayo thai ne janu pachhad farta’ta Tari khushiyo ma ame khush raheta’ta
Ae samay je gayo mane yaad rahi gayo Tara vina have sav aeklo thai gayo Manyo hato pyar ae maro na thayo Manyo hato pyar ae maro na thayo
Tane hu dil thi mari jindagi mani bethyo Tara mate janu me kari’ti bahu vetho Tara vagar 1 minite noto reto Tane na gamyu to kari didhyo chheto
Hu dukhi thai gayo tane fer na padyo Shu tane koi navo premi mali ra gayo Manyo hato pyar ae maro na thayo Manyo hato pyar ae maro na thayo Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo Manyo hato pyar ae maro na thayo.